Union Bank jobs 2024: જો તમે ગ્રેજ્યુએટ હોવ તો યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે સુવર્ણ તક, જલ્દી કરો નહીં તો રહી જશો

Union Bank jobs 2024: 12 પાસ કરેલા યુવક-યુવતિઓ માટે નોકરીની સારી તક છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટની ભરતી માટે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ https://www.unionbankofindia.co.in/ પર જઈને અરજી કરવાની રહેશે.

Union Bank jobs 2024

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસશીપ કરવાની તક છે. બેન્કે એપ્રેન્ટિસશીપની 500 જગ્યાઓ માટે અરજી મંગાવી છે. આ માટે અરજી પ્રક્રિયા 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર છે. યુનિયન બેન્કે એપ્રેન્ટિસશીપની ભરતી આંધ્ર પ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર સહિત 25 રાજ્યોમાં બહાર પાડી છે.

સંસ્થા નું નામયુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (Union Bank jobs 2024)
પોસ્ટ નામએપ્રેન્ટિસશીપ
કુલ જગ્યા500
અરજી પ્રક્રીયાસત્તાવાર વેબસાઇટ
સત્તાવાર વેબસાઇટwww.unionbankofindia.co.in

શૈક્ષણિક લાયકાત

યુનિયન બેન્કમાં એપ્રેન્ટિસશીપ કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. આ એપ્રેન્ટિસશીપ એક વર્ષ માટે હશે.

વય મર્યાદા

યુનિયન બેન્કની એપ્રેન્ટિસશીપ ભરતી માટે લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે મહત્તમ વય મર્યાદામાં એસસી, એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ છૂટ આપવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

અરજીની ફી કેટલી છે?

જનરલ અને ઓબીસી – 800 રૂપિયા મહિલા ઉમેદવાર – 600 રૂપિયા એસસી/એસટી – 600 રૂપિયા દિવ્યાંગ ઉમેદવાર – 400 રૂપિયા

UPSC Recruitment 2024: UPSC દ્વારા ભરતી, ભારત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ.

(How to Apply Online Union Bank) કેવીરીતે કરશો અરજી?

  • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://www.unionbankofindia.co.in/english/home.aspx પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!