UPSC Recruitment 2024: 12 પાસ કરેલા યુવક-યુવતિઓ માટે નોકરીની સારી તક છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)માં ઘણી જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટની ભરતી માટે યુપીએસસીની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર ચેક કરી શકાય છે.
UPSC Recruitment 2024
જો તમે પણ સરકારી નોકરી કરવા ઈચ્છો છો તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)માં નોકરીઓ છે. આ વિભાગમાં ઘણી જગ્યા માટે 12 પાસ લોકો માટે પણ છે. ખાસ વાતતો એ છે કે આ જગ્યા માટે સિલેક્ટ થનારા ઉમેદવારનો પગાર સ્કેલ લેવલ 10 પ્રમાણે રહેશે. આ લેવલ પ્રમાણે સેલેરીની શરૂઆત 56 થી શરૂ કરીને 1.77 લાખ સુધી મળશે.
સંસ્થા નું નામ | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC Recruitment 2024) |
પોસ્ટ નામ | Dy સુપરિન્ટેન્ડીંગ આર્કિયોલોજિસ્ટ અને કેબિન સેફટી ઈન્સ્પેક્ટર |
કુલ જગ્યા | 82 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://upsc.gov.in/ |
આ પોસ્ટની વિગતે માહિતી
ડેપ્યુટી સુપરવાઈઝર આર્કિયોલોજિસ્ટ | 67 જગ્યાઓ |
કેબિન સેફ્ટી ઇન્સ્પેક્ટર | 15 જગ્યાઓ |
કુલ જગ્યા | 82 જગ્યાઓ |
શૈક્ષણિક લાયકાત
ડેપ્યુટી સુપરવાઈઝર આર્કિયોલોજિસ્ટ માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પુરાત્વમાં માસ્ટર ડિગ્રી અથવા ભારતીય ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. કેબિન સુરક્ષા નિરીક્ષકની પોસ્ટ માટે 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.
વય મર્યાદા
યુપીએસસીના આ પોસ્ટ માટે અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, તો OBC ઉમેદવારો માટે ઉંમર 38 વર્ષ હોવી જોઈએ. ST,SCના ઉમેદવારો માટે ઉમર વર્ષ 40 વર્ષ સુધી હોવી જોઈએ. PWBDSના ઉમેદવારો માટે 45 વર્ષ સુધી અરજી કરી શકે છે.
અરજીની ફી કેટલી છે?
ઉમેદવારોએ (બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો સિવાયના મહિલા/SC/ST/વ્યક્તિઓને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે)એ 25 રૂપિયાની ફી ચૂકવવી જરૂરી છે.
GPSC દ્વારા ક્લાસ 1-2ની ભરતી, ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર, 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ.
(How to Apply Online UPSC Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?
- યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |