VMC Bharti 2024 :વડોદરા મહાનગરપાલિકા માં એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી,જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

VMC Bharti 2024: નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એપ્રેન્ટીસની જે ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024(VMC)

આ લેખમાં જે વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.

સંસ્થાનું નામવડોદરા મહાનગર પાલિકા
પોસ્ટએપ્રેન્ટિસ
અરજી પ્રક્રીયાઑફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન, 2024
સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in/

એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે VMC ભરતી 2024 ની વિગતો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવો જોઈએ અને આ પોસ્ટ્સ માટે અરજી કરવી જોઈએ. નીચે, તમને વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી પ્રક્રિયાઓ પર નિર્ણાયક માહિતી મળશે.

ઓફિસ ઓપરેશન્સ એક્ઝિકયુટિવ શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક (સામાન્ય / વાણિજ્ય પ્રવાહ) .
  • વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ શૈક્ષણિક લાયકાત

  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

વાયરમેન શૈક્ષણિક લાયકાત :

  • વાયરમેન આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

ફિટર શૈક્ષણિક લાયકાત :

  • ફિટર આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

ઈલેકટ્રિશ્યન શૈક્ષણિક લાયકાત

  • ઈલેકટ્રિશ્યન આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મિકેનિક શૈક્ષણિક લાયકાત

  • રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મિકેનિક આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

ડ્રાફ્ટસમેન સિવિલ શૈક્ષણિક લાયકાત

  • ડ્રાફ્ટસમેન આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

સર્વેયર શૈક્ષણિક લાયકાત

  • સર્વેયર આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર શૈક્ષણિક લાયકાત

  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

મિકેનિક મોટર વ્હીકલ શૈક્ષણિક લાયકાત

  • મિકેનિક મોટર વ્હીકલ આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

મિકેનિક ડીઝલ શૈક્ષણિક લાયકાત

  • મિકેનિક ડીઝલ આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન) શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી એપ્રેન્ટિસ પોસ્ટની વિવિધ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. જોકે, ઓફિસ આસિસ્ટન્ટ માટે સ્નાકત પાસ કરેલું હોવું જોઈએ જ્યારે પટાવાળા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત અન્ય પોસ્ટ માટે આઈટીઆઈમાં જેતે પોસ્ટ માટે ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ.

આ પણ વાંંચો:GSEB Class 11 Big news: ધોરણ 11માં પ્રવેશને લઇને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

આ પણ વાંંચો:GSEB Purak Pariksha Big news: રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય,ધો-9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે તક,જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિક એપ્રેન્ટીસ ભરતીમાં પગાર ધોરણની વાત કરીયે તો ઉમેદવારને પગાર સરકારશ્રી દ્વારા નિયત કરેલ રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચૂકવવામાં આવશે.

વયમર્યાદા

વીએમસીએ જાહેર કરેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએતો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે, જે સ્નાતક સ્તરે મેળવેલા ગુણ દ્વારા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંંચો:School Big news: શાળાઓ શરૂ થતા જ વાલીઓને મોંઘવારીનો વધુ એક માર, સ્કૂલ વાહન ભાડુ, સ્ટેશનરી, યુનિફોર્મ, શૂઝ, બેગના ભાડામાં 20 ટકાનો વધારો

આ પણ વાંંચો:GSEB Purak Pariksha Hall Ticket: ધોરણ 10 પૂરક પરીક્ષા હોલ ટિકિટ જાહેર, gseb.org પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

VMC ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી

વડોદરા મહાનગરપાલિકાની ભરતી માટે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://vmc.gov.in/
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • અજી કરનાર ઉમેદવારે www.apprenticeshinindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-390001 ના સરનામે જરૂરી
  • પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા. 21 જૂન 2024 સુધીમાં મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!