VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ વિભાગ માટે ઓપરેટર કમિશન વર્ગ ૩ ની જગ્યા માટે સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર 30 જુલાઈ થી 19 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
VMC Recruitment 2024
નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ વિભાગ માટે ઓપરેટર કમિશન વર્ગ ૩ ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.
સંસ્થાનું નામ | વડોદરા મહાનગર પાલિકા (VMC Recruitment) |
પોસ્ટ | ઓપરેટર કમિશન |
અરજી પ્રક્રીયા | ઑફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://vmc.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ
- રેફ્રિજરેટર અને એર કન્ડિશન નો iti નો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અથવા સર્ટિફિકેટ કોર્સ
- એર કન્ડિશનર પ્લાન્ટ વોટરપુલર અને રૂમ એર કન્ડિશનર રીપેરીંગ ઓછામાં ઓછું સાત વર્ષનો અનુભવ
કેટલો મળશે પગાર
- 3 વર્ષ માટે રૂપિયા 26,000 મહિને ફિક્સ વેતન
વયમર્યાદા
વીએમસીએ જાહેર કરેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએતો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અરજીની ફી કેટલી છે?
અરજદારોને રૂ. 400/- (18% GST સાથે) અરજી ફી ચૂકવવી પડશે, જે માત્ર ઓનલાઈન મોડ દ્વારા ચુકવી શકાશે.
VMC Recruitment 2024 કેવીરીતે કરશો અરજી?
- વડોદરા મહાનગરપાલિકાની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ibpsonline.ibps.in/licjajul24/ પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |