VMC recruitment: વડોદરા મહાનગરપાલિકા માં એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી,આજે જ ફોર્મ ભરીલો

VMC recruitment 2024: નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી સરકારી ભરતીની વાત આ લેખમાં કરવાના છીએ તો મિત્રો તમે કે તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો તમારા માટે ખુબ જ સમાચાર લઈને હું આવી ગયો છું. કારણ કે આજે આપણે આ લેખમાં વડોદરા મહાનગરપાલિકા ,વડોદરા ખાતે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે જાણીશું.

VMC recruitment 2024

નોકરીની શોધમાં રહેલા વડોદરા અને આસપાસના વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગાઓ માટે ભરતી બહાર પાડી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટ્રેડમાં નોકરીની ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

સંસ્થાનું નામવડોદરા મહાનગર પાલિકા
પોસ્ટએપ્રેન્ટિસ
અરજી પ્રક્રીયાઑફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન, 2024
સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in/

એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે VMC ભરતી 2024 ની વિગતો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવો જોઈએ અને આ પોસ્ટ્સ માટે અરજી કરવી જોઈએ. નીચે, તમને વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી પ્રક્રિયાઓ પર નિર્ણાયક માહિતી મળશે.

ઓફિસ ઓપરેશન્સ એક્ઝિકયુટિવ શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક (સામાન્ય / વાણિજ્ય પ્રવાહ) .
  • વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ શૈક્ષણિક લાયકાત

  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

વાયરમેન શૈક્ષણિક લાયકાત :

  • વાયરમેન આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

ફિટર શૈક્ષણિક લાયકાત :

  • ફિટર આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

ઈલેકટ્રિશ્યન શૈક્ષણિક લાયકાત

  • ઈલેકટ્રિશ્યન આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મિકેનિક શૈક્ષણિક લાયકાત

  • રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મિકેનિક આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

ડ્રાફ્ટસમેન સિવિલ શૈક્ષણિક લાયકાત

  • ડ્રાફ્ટસમેન આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

સર્વેયર શૈક્ષણિક લાયકાત

  • સર્વેયર આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર શૈક્ષણિક લાયકાત

  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

મિકેનિક મોટર વ્હીકલ શૈક્ષણિક લાયકાત

  • મિકેનિક મોટર વ્હીકલ આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

મિકેનિક ડીઝલ શૈક્ષણિક લાયકાત

  • મિકેનિક ડીઝલ આઇ.ટી.આઇ ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન) શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી એપ્રેન્ટિસ પોસ્ટની વિવિધ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. જોકે, ઓફિસ આસિસ્ટન્ટ માટે સ્નાકત પાસ કરેલું હોવું જોઈએ જ્યારે પટાવાળા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત અન્ય પોસ્ટ માટે આઈટીઆઈમાં જેતે પોસ્ટ માટે ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ.

આ પણ વાંંચો: Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી

વયમર્યાદા

વીએમસીએ જાહેર કરેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએતો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે, જે સ્નાતક સ્તરે મેળવેલા ગુણ દ્વારા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંંચો:School Van Latest Big news: શાળાઓ શરૂ થતા જ વાલીઓને પડશે મોંઘવારીનો માર, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો

VMC ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી

વડોદરા મહાનગરપાલિકાની ભરતી માટે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://vmc.gov.in/
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • અજી કરનાર ઉમેદવારે www.apprenticeshinindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-390001 ના સરનામે જરૂરી
  • પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા. 21 જૂન 2024 સુધીમાં મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!