SSC GD Constable 2024: જો તમે 10 પાસ હોવ તો BSF, CISF, CRPF, SSB અને ITBPમાં બમ્પર ભરતી, જલ્દી કરો નહીં તો રહી જશો
SSC GD Constable 2024: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કોન્સ્ટેબલ અને રાઈફલમેનની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. SSC GD Constable 2024 Notification Out for 39481 Vacancies આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા ધોરણ 10ની … Read more