GSSSB Forest Guard Final Answer key 2024: ગુજરાત વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર શું તમે પણ ગુજરાત વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી હતી. તો તમારા માટે સારા સમાચાર છે, તારીખ 15 જુલાઈ 2024ના રોજ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રિ- રિવાઈજડ ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
GSSSB Forest Guard Final Answer key 2024
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગનાં નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વનરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા વન રક્ષક વર્ગ-૩ ની સીધી ભરતી માટે કુલ ૮૨૩ જગ્યાઓ માટે ગત વર્ષે ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી માટેની પરીક્ષા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન લેવામાં આવી હતી. તો આજરોજ આ ભરતીની ફાઇનલ આન્સર કી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નેતૃત્વ હેઠળ આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. જે મિત્રોએ આ ભરતીની ઓનલાઇન પરીક્ષા આપી હતી તે મિત્રો માટે સારા સમાચાર છે. તારીખ 15 જુલાઈ 2024ના રોજ GSSSB ની વેબસાઈટ પર ફાઈનલ આન્સર કી મૂકવામાં આવી છે.
ગુજરાત વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની સુધારેલી ફાઈનલ આન્સર કી તારીખ 15 જુલાઈ 2024ના રોજ સાંજે 7:00 વાગે જાહેર થવા જઈ રહી છે.
GSSSB Forest Guard Final Answer key 2024 Link
ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Kailash Mali છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર