CIBIL Score Growth 2024: તમારે પણ લોન લેવી છે પરંતુ ઓછા સિબિલ સ્કોર ના કારણે મુશ્કેલીમાં છો તો આજનો આ લેખ તમારા માટે છે. આજના આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે ખરાબ સિવિલ સ્કોરને વધારી શકો છો. જો તમે પણ લોન લેવા માટે સીબીલ સ્કોર વધારવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે આજના આ લેખમાં અમે તમને એક સોલિડ રીત જણાવીશું જેની મદદથી તમે સરળતાથી અને તરત જ સિબિલ સ્કોર વધારે શકશો.
CIBIL Score Growth 2024 આ રીતે કરી શકો છો સિબિલ સ્કોરમાં વધારો
સીબીલ સ્કોર અથવા તમારી પ્રોફાઈલ ને સુધારવા માટે સૌપ્રથમ તમારે civil.com પર જઈને સાઇન અપ કરવાનું રહેશે તેના પછી જે પ્રમાણે તમારો સિવિલ સ્કોર હોય તે પ્રમાણે લેવડ દેવડ લોનના વ્યવહાર કરવા જોઈએ.
CIBIL Score Growth 2024 તે બાબતનું ધ્યાન રાખો કે તમારા ઉપર કોઈપણ એવા પ્રકારની લોન ની ઇન્કવાયરી અથવા તો એકાઉન્ટ ચાલી રહ્યું છે જે લોન તમે લીધી જ નથી અથવા તો બેંક એકાઉન્ટમાં તમામ હપ્તા ક્લિયર થઈ ગયા છે અને કોઈપણ બેંક અથવા mbfc કંપનીમાં તમારી લોન પૂર્ણ કર્યા પછી પણ તેને તમારા સિબિલ સ્કોર થી નીકળવામાં આવી નથી અથવા કોઈ કંપનીએ તમારા પર લેટ પેમેન્ટ ડીપીટી લગાવી છે તો તેને ઠીક કરવા માટે તમારે તપાસ કરવી જરૂરી છે. જે તમે ઘરે બેઠા પોતે પણ કરી શકો છો તેના માટે તમારે ફક્ત ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરવાની રહેશે.
તેના પછી civil.com ને ઈમેલ મોકલીને અથવા તો કમ્પ્લેન્ટ ફાઈલ કરીને પોતાનો વિરોધ અહીં દાખલ કરી શકો છો. અને જેનુ સમાધાન થયા પછી તમારી પાસેથી એક કમ્પ્લીટ નંબર જનરેટ થઈ જશે. અને આ સમાધાન થઈ ગયા પછી તમારી પાસે આ કમ્પ્લીટ નંબર મેસેજ દેખાશે જેની મદદથી તમને પોતાનું સ્ટેટસ ચેક કરવામાં સરળતા રહેશે.
CIBIL Score Growth 2024 | સીબીલ સ્કોર ઓછો થવાના કારણ શું
CIBIL Score Growth 2024 જો તમે પણ બેંક અથવા કોઈ નાણાકીય સંસ્થા માંથી પર્સનલ લોન લીધેલી છે અને તેની emi સમય પ્રમાણે ભરી નથી. તો તમારા માટે આજનો લેખ છે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ લોન લીધેલી હોય અને સમયસર તેનું પેમેન્ટ ના કરીએ તો સિબિલ સ્કોરમાં ઘટાડો થાય છે જેના પછી તમારે લોન લેવાની સંભાવના ઓછી થઈ જાય છે. મોટેભાગે લોકોને કોઈ પણ પ્રકારની બેંક લોન અથવા પર્સનલ ફાઇનાન્સ લોન ઈએમઆઈ ટાઈમ પ્રમાણે ના ભરવાને કારણે તેના નુકસાનમાં વધારો થઈ જાય છે.
CIBIL Score Growth 2024 કમ્પ્લેન્ટ દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ઇ-મેલ આઇડી
- આધારકાર્ડ બેંક એકાઉન્ટ સાથે લીંક હોવું જોઈએ
- મોબાઈલ નંબર
How to Get Personal Loan with Low CIBIL Score (4 Tips)
CIBIL Score Growth 2024 કપિલ ગુપ્તા દ્વારા જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં તેમણે કુલ ૭૦ જેટલા ગ્રાહકોનો સીબીલ સ્કોર અપડેટ કર્યો છે અને તેમાંથી 40 ગ્રાહકો એવા છે જેમણે ક્યારેય પણ લોન લીધી નથી છતાં પણ તેમના શિબિર સ્કૂલમાં ઘણી બધી કંપનીઓ દ્વારા લોન લીધેલ હોય અને તેમનો સિબિલ સ્કોર ખરાબ થયો છે. તેમના માટે લગભગ પંદરસો રૂપિયા ટ્રાન્જેક્શન ફી રાખવામાં આવેલ છે. અને તેમના દ્વારા ગ્રાહકના ત્રણ દિવસથી લઇ પિસાડ દિવસની અંદર સિવિલ અપડેટ કરવાનો દાવો કરવામાં આવે છે.