ADC Bank Recruitment 2024: જો તમે 10 પાસ હોવ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં બમ્પર ભરતી, જલ્દી કરો નહીં તો રહી જશો

ADC Bank Recruitment 2024: શું તમે પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. એડીસી બેન્ક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ધોરણ દસ પાસ ઉમેદવારોની ભરતી કરવાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકે છે.

સંસ્થાનું નામઅમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક(ADC Bank Recruitment 2024)
પોસ્ટનું નામફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://adcbank.coop/

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, શૈક્ષણિક લાયકાત

  • ફ્રન્ટ ડેસ્ક ઓફિસર: 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિષયમાં સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ
  • ઓફિસ આસિસ્ટન્ટ: ધોરણ 10 પાસ

ADC Bank વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ

(How to Apply Online ADC Bank Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?

  • ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ બેન્કની https://www.adcbank.coop/ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી અરજી કરી શકે છે.
  • ઓફલાઈન ઉમેદવારોએ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર. ધ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્ક લિમડેટ, ગાંધી બ્રીજ નજીક, ઈનકમ ટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ – 380014 સરનામા પર પોસ્ટ કે રૂબરૂ મુલાકાત મારફત અરજી કરી શકશે.

GSSSB Notification 2024: ગૌણ સેવા પસંદગી મંડળમાં બમ્પર ભરતીની જાહેરાત, જાણો કેટલો પગાર મળશે અને કેવી રીતે અરજી કરશો

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!