airtel thanks Apply for Personal Loan: એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં મેળવો 9 લાખ સુધીની પર્સનલ લોન મળશે, જાણો વધું માહિતી

airtel thanks

airtel thanks Apply for Personal Loan 2024: નમસ્કાર મિત્રો,એરટેલ થેન્ક્સ એપ્લિકેશન છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ રિચાર્જ કરવા માટે કરે છે અને કેટલાક લોકો પૈસા ટ્રાન્સફર કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. airtel thanks Apply for Personal Loan 2024 આજે લોન લેના ઘણી મુસ્કિલ થઈ ગઈ છે, … Read more

ikhedu portal 2024: આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

ikhedu portal

ikhedu portal 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. જેનો લાભ દેશના નાગરિકો લઈ રહ્યા છે. આપના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ દેશના ગરીબ લોકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. ikhedu portal Tadpatri Sahay Yojana 2024 તાડપત્રી સહાય યોજના.આ યોજના સરકાર દ્વારા ખેડૂતોને … Read more

Bank of Baroda Recruitment 2024: લેખિત પરીક્ષા વગર બેન્ક ઓફ બરોડામાં નોકરીની તક, જો આ લાયકાત હોય તો તાત્કાલિક કરો અરજી

Bank of Baroda

Bank of Baroda Recruitment 2024: બેન્કમાં નોકરી કરવા ઇચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે. Bank of Baroda Recruitment 2024 બેન્કમાં નોકરી કરવા ઇચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં … Read more

ADC Bank Recruitment 2024: જો તમે 10 પાસ હોવ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં બમ્પર ભરતી, જલ્દી કરો નહીં તો રહી જશો

ADC Bank

ADC Bank Recruitment 2024: શું તમે પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. એડીસી બેન્ક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ માટે … Read more

Indian Coast Guard Recruitment 2024: 12 પાસ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરીની સૌથી સારી તક, પગાર એટલો કે ગણતા ગણતા થાકી જશો, જાણો કઈ રીતે કરશો એપ્લાય

Indian Coast Guard

Indian Coast Guard Recruitment 2024: ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જે ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે તે કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઈટ indiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકે છે. Indian Coast Guard Recruitment 2024 ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. આ માટે કોસ્ટ ગાર્ડ … Read more

Reliance Foundation Scholarship: રિલાયન્સ ફાઉન્ડેશન 5100 બાળકોને લાખોની સ્કોલરશિપ આપશે, દરેકને મળશે 2થી 6 લાખ રૂપિયા, જાણો કોને અને કેવી રીતે મળશે?

Reliance Foundation Scholarship

Reliance Foundation Scholarship: રિલાયન્સ ફાઉન્ડેશનની 5100 સ્કોલરશીપ 2024-25 માટે અરજીઓ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 5100 વિદ્યાર્થીઓને 2 લાખથી 6 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. Reliance Foundation Scholarship કોઈપણ સ્નાતક અથવા અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા દેશભરના વિદ્યાર્થીઓ તેના માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 6, 2024 છે. સ્નાતક અભ્યાસક્રમોમાં … Read more

New District: ગુજરાતને મળી શકે છે વધુ 3 નવા જિલ્લા, જુઓ કોનો-કોનો થઇ શકે છે સમાવેશ

New District

New District: જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે. નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે. New District 2024 અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા … Read more

Indian OIL Recruitment 2024: જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી માટે સુવર્ણ તક, જલ્દી કરો નહીં તો રહી જશો

Indian OIL

Indian OIL Recruitment 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ લઈને આવ્યું છે યુવાનો માટે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લૉ ઓફિસર પોસ્ટ 12 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે Indian OIL Recruitment 2024 ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જો … Read more

Bank Holidays in India 2024: ઓક્ટોબરમાં એક-બે નહીં આટલા દિવસ રહેશે બેંકો બંધ, જોઈ લો અત્યારે જ નહીંતર…..

Bank Holidays

Bank Holidays in India 2024: ઓક્ટોબરમાં બેંકો સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો જાણી લો કે આગામી મહિને બેંકોમાં ઘણી રજાઓ રહેવાની છે. આવી સ્થિતિમાં તમારે RBIની આ યાદી જરૂર જોઈ લેવી જોઈએ. Bank Holidays in India 2024 Bank Holidays ઓક્ટોબર મહિનામાં ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. ગાંધી જયંતિથી લઈને દશેરા સુધી આ … Read more

BSNLનો આ પ્લાન તમને આશ્ચર્યચકિત કરશે! Jio, Airtel અને Viને ટક્કર આપી રહ્યો છે BSNLનો આ 184 રુપિયાનો પ્લાન, જાણો અહીં ડિટેલ

BSNL

BSNL તેના ગ્રાહકો માટે ઘણી સસ્તી અને સારી લાભદાયક યોજનાઓ ઓફર કરે છે. કંપની હાલમાં 184 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ ઓફર કરી રહી છે. આવો, તમને આ યોજના વિશે વિગતવાર જણાવીએ. BSNL 184 recharge plan 2024 મિત્રો, તમે બધા જાણો છો કે હાલમાં, Jio અને Airtel સહિત ઘણી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં ઘણો વધારો … Read more