Bank of Baroda Recruitment 2024: લેખિત પરીક્ષા વગર બેન્ક ઓફ બરોડામાં નોકરીની તક, જો આ લાયકાત હોય તો તાત્કાલિક કરો અરજી

Bank of Baroda Recruitment 2024: બેન્કમાં નોકરી કરવા ઇચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે.

Bank of Baroda Recruitment 2024

બેન્કમાં નોકરી કરવા ઇચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. બેન્ક ઓફ બરોડાએ (BOB) BC સુપરવાઈઝરની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

સંસ્થાનું નામબેન્ક ઓફ બરોડા (Bank of Baroda Recruitment 2024)
પોસ્ટનું નામBC સુપરવાઈઝર
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓક્ટોબર 2024
ઓફિશ્યલ વેબસાઇટhttps://www.bankofbaroda.in/

શૈક્ષણિક લાયકાત

બેંક ઓફ બરોડા ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જરૂરી છે.

કેટલી હોવી જોઈએ વય મર્યાદા

બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 21 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે નિવૃત્ત બેંક કર્મચારીઓ અને યુવા ઉમેદવારો માટે વય મર્યાદા 65 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા

બેંક ઓફ બરોડાની આ ભરતી દ્વારા, ઉમેદવારોને ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં તેમના પ્રદર્શનના આધારે પસંદ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરાયેલ વ્યક્તિઓને નિયત સમયે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

ADC Bank Recruitment 2024: જો તમે 10 પાસ હોવ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં બમ્પર ભરતી, જલ્દી કરો નહીં તો રહી જશો

કેવી રીતે કરવી અરજી?

  • જે ઉમેદવારો બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરી રહ્યા છે, તેઓએ નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરીને તમામ સંબંધિત દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે.
  • પ્રાદેશિક મેનેજર, બેંક ઓફ બરોડા, સાબરકાંઠા પ્રાદેશિક કચેરી, 2જો માળ પરફેક્ટ એવન્યુ, શામળાજી હાઇવે રોડ, સહકારી જિન, હિંમતનગર- 383001.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!