GDS Post Office Vacancy 2024: પોસ્ટ ઓફિસમાં 44,000 જગ્યાઓ પર આવી ભરતી, નોકરી માટેની ઉત્તમ તક ફટાફટ કરો અરજી પોસ્ટ ઓફિસ માટે નોકરી કરવાની તલાશ કરતા તમામ ઉમેદવારો તેમજ સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે હાલમાં જ પોસ્ટ ઓફિસ દ્વારા નવી વેકેન્સી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં 40,000 કરતા પણ વધુ જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો છો
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ તથા તેથી વધુ ભણેલા તમામ ઉમેદવારો સરળતાથી અરજી કરી શકશે અને પોસ્ટ ઓફિસમાં ડાક સેવકની નોકરી મેળવી શકે છે
- વધુમાં જણાવી દઈએ તો ગ્રામીણ ક્ષેત્રના સ્થાનિક ભાષાનું નોલેજ હોવું જોઈએ.
- તમામ ભાષામાં સારું એવું આવડત અને પકડ હોવી જોઈએ ધોરણ 10 પાસ તથા તેથી વધુ ભણેલા તમામ ઉમેદવારો નીચે આપેલી ઓનલાઈન અરજી પ્રક્રિયાને વાંચીને અરજી કરી શકશે
GDS Post Office Vacancy 2024 માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- આ ભરતી માટે અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધારકાર્ડ
- પાનકાર્ડ,
- ધોરણ ૧૦ની માર્કશીટ,
- જાતિનું પ્રમાણપત્ર,
- પાસપોર્ટ સાઇઝ, ફોટોગ્રાફ,
- સહી
- રહેણાંક પુરાવા અંગે રાશનકાર્ડ તેમજ અન્ય અગત્યના ડોક્યુમેન્ટ
- ઉપર જણાવ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી પ્રક્રિયા દરમિયાન અપલોડ કરીને અરજી કરી શકો છો
GDS Post Office Vacancy 2024 માટે અરજીની તમામ વિગતો
- જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેમણે અમુકથી ચૂકવવાની હોય છે અનુસૂચિત જાતિ અનુસૂતી જનજાતિમાં આવતા તમામ કેટેગરીના ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી ચૂકવવામાં નહીં આવે પરંતુ ઓબીસી જનરલ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારોએ સો રૂપિયા સુધીની અરજી ફી ચૂકવવાની રહેશે.અરજી પ્રક્રિયા 5 ઓગસ્ટ 2024 પહેલા પૂર્ણ કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વધુ વિગતો અને માહિતી મેળવવા માટે આ સાથે વધુ ડિટેલમાં માહિતી મેળવવા માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો
GDS Post Office Vacancy 2024 મહત્વની લિંક
ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી ટૂંકી સૂચના ડાઉનલોડ કરવા | અહિં ક્લિક કરો |
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી સત્તાવાર સૂચના ડાઉનલોડ કરવા | અહિં ક્લિક કરો |
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી વર્તુળ મુજબની સૂચના ડાઉનલોડ કરવા | અહિં ક્લિક કરો |
GDS પોસ્ટ ઓફિસ ખાલી જગ્યા 2024 હવે અરજી કરવા | અહિં ક્લિક કરો |
ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહિં ક્લિક કરો |
પોસ્ટ ઓફિસ ભરતીમાં કેવીરીતે કરશો અરજી ?(How to Apply Online India Post GDS Vacancy 2024 )
- અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જવાનું રહેશે
- જ્યાં તમને ઇન્ડિયન પોસ્ટ જીડીએસ વેકેન્સી 2024 નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો
- ત્યાર બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે જો તમે પહેલીવાર આ વેબસાઈટ પર વિઝીટ કરો છો તો તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ઓટીપીના માધ્યમથી પૂર્ણ કરવાની રહેશે
- ત્યારબાદ અરજી ફોર્મ ભરીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- સબમીટ કરતા પહેલા અરજી ફી જરૂર ચૂકવવી નહિતર તમારું અરજીપત્ર સ્વીકારવામાં નહીં આવે.
- ત્યાર બાદ ફોર્મ સબમિટ થયા પછી તમારા ફોર્મની પ્રિન્ટ આઉટ લઇ લો.