Indian Coast Guard Recruitment 2024: ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જે ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે તે કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઈટ indiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકે છે.
Indian Coast Guard Recruitment 2024
ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. આ માટે કોસ્ટ ગાર્ડ સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ), સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ), આસિસ્ટન્ટ ડાયરેક્ટર (રાજભાષા), સેક્શન ઓફિસર, સિવિલિયન ગેજેટેડ ઓફિસર (લોજિસ્ટિક્સ), સ્ટોરના ફોરમેન અને સ્ટોર કીપર ગ્રેડ – 1ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે તે કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઈટ indiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકે છે.
સંસ્થાનું નામ | ઇન્ડિયન કોસ્ટગાર્ડ(Indian Coast Guard Recruitment 2024) |
પોસ્ટ નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 38 |
અરજી કરવાની છેલ્લી તારીખ | નોટિફિકેશન જાહેર થયાના 60 દિવસની અંદર અરજી કરી શકો છો. |
સત્તાવાર વેબસાઇટ | https://indiancoastguard.gov.in/ |
સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર | 03 |
સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ) | 12 |
આસિસ્ટન્ટ ડાયરેક્ટર (રાજભાષા) | 03 |
સેક્શન ઓફિસર | 07 |
સિવિલિયન ગેજેટેડ ઓફિસર (લોજિસ્ટિક્સ) | 08 |
સ્ટોર કીપર ગ્રેડ | 01 |
સ્ટોર ફોરમેન | 02 |
વય મર્યાદા
જે ઉમેદવાર કોસ્ટ ગાર્ડની જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છે, તેની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ હોવી જોઈએ.
કેટલો મળશે પગાર?
સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર | 788000 રૂપિયાથી 209200 રૂપિયા સુધી |
સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ) | 67700 રૂપિયાથી 208700 રૂપિયા સુધી |
આસિસ્ટન્ટ ડાયરેક્ટર (રાજભાષા) | 56100 રૂપિયાથી 177500 રૂપિયા સુધી |
સેક્શન ઓફિસર | 9300 રૂપિયાથી 34800 રૂપિયા સુધી |
સિવિલિયન ગેજેટેડ ઓફિસર (લોજિસ્ટિક્સ) | 44900 રૂપિયાથી 142400 રૂપિયા સુધી |
સ્ટોર કીપર ગ્રેડ | 35400 રૂપિયાથી 112400 રૂપિયા સુધી |
સ્ટોર ફોરમેન | 25500 રૂપિયાથી 81100 રૂપિયા સુધી |
(How to Apply Online Indian Coast Guard) કેવીરીતે કરશો અરજી?
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://indiancoastguard.gov.in/content/index.aspx પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |