GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતીની જાહેરાત, વર્ગ 3 માટે નોકરીની ઉતમ તક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – GSSSB દ્વારા 60 પ્રોબેશન ઓફિસર વર્ગ-૩ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.
GSSSB Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – GSSSB |
પોસ્ટનું નામ | પ્રોબેશન ઓફિસર વર્ગ-૩ |
ખાલી જગ્યાઓ | 60 |
અરજી મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31/07/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
GSSSB Recruitment 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ-૩ ની સીધી ભરતીની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૬/ ૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક)થી તા.૩૧/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તા. ૦૩/૦૮/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધીની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઈટ https:/ /gsssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ Gujarat Subordinate Service Selection Board Probation Officer Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GSSSB પ્રોબેશન ઓફિસર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Gujarat Subordinate Service Selection Board Probation Officer ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ojas.gujarat.gov.in/
- GSSSB Probation Officer Recruitment 2024 શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
GSSSB Probation Officer Recruitment 2024 મહત્વની તારીખો
GSSSB Probation Officer Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી ફોર્મ શરુ તારીખ | 16/07/2024 |
અરજીની છેલ્લી તારીખ | 31/07/2024 |
મહત્વપૂર્ણ લિંક :
GSSSB પ્રોબેશન ઓફિસર ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2024 છે.