Teacher Transfer Rules 2024: પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી સારા સમાચાર, જાહેર કર્યા બદલીના નિયમો

Teacher Transfer Rules 2024: રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. HTAT મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામા આવ્યો છે.

Teacher Transfer Rules 2024

રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું. લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા . શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે બદલીના નિયમો જાહેર કરવા અંગે એક્સ પર પોસ્ટ શેર કરી છે.

શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે એક ટ્વીટ જાણકારી આપી

ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ.. માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.

આ પણ વાંચો :CIBIL Score Growth 2024: લોન લેવામાં મુશ્કેલી પડતી હોય તો, કેવી રીતે સિબિલ સ્કોરમાં થશે વધારો

આ પણ વાંચો :Ration Card New Rules: આજથી આ લોકોને મળેશે મફત રાશન, જાણો નવા નિયમો અંગે વિગતવાર માહિતી

પ્રાથમિક શિક્ષકોની બદલીના પ્રકાર

  • Teacher બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
  • આંતરિક /જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!