NVS Class 6 Admission 2024-25: નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા

NVS Class 6 Admission 2024-25: નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા જોકે તમે તમારા બાળકને 2024-25 શૈક્ષણિક વર્ષ માટે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કરાવવાના વિચારમાં છો, તો આ માર્ગદર્શિકા તમારા માટે છે. નવોદય વિદ્યાલયની એડમિશન પ્રક્રિયા ખાસ કરીને ક્લાસ 6 માટે માટે શરૂ થઈ ગઈ છે, અને અહીં અમે આપને ઓનલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશું.

ધોરણ છ માટે એડમિશન માટેની ફોર્મ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અરજી કરીને ધોરણ 6 માં તમે એડમિશન મેળવી શકો છો નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે રસ ધરાવતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર છે માતા-પિતા પોતાનું બાળક જોવો છે છઠ્ઠા ધોરણમાં ભણતું હોય તો તમે વહેલી તકે અરજી ફોર્મ કરીને આ વિદ્યાલયમાં એડમિશન મેળવી શકો છો આપ સૌને જણાવી દઈએ ત્યાં રહેવા જમવાની ફ્રી સગવટ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓએ ધોરણ પાંચ માં ભણે છે તે આ ફોર્મ ભરી શકે છે અને ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે એડમિશન મેળવી શકે છે નીચે આ અંગે સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે

NVS Class 6 Admission 2024-25 એડમિશન માટે અરજી અંગેની મહત્વની તારીખોની વિગત

એડમિશન માટે અરજી પ્રક્રિયાની મહત્વની તારીખો અંગેની વાત કરીએ તો 16 જુલાઈ 2024 થી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યારે 16 સપ્ટેમ્બર 2024 સુધી છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. એડમિટ કાર્ડ અંગેની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં એડમિટ કાર્ડ જાહેર થાય તેવી શક્યતાઓ છે આ સાથે જ પરિવાર પરિણામની સંભવિત તારીખની વાત કરીએ તો ફેબ્રુઆરી 2025 દરમિયાન પરિણામ જાહેર થઈ શકે છે

ઉપર આપેલી તારીખો વિશે માહિતીઓએ ખૂબ જ જરૂરી છે તમામ માતા-પિતા પોતાના બાળકને છઠ્ઠા ધોરણમાં નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવા રસ ધરાવે છે તો સરળતાથી એડમિશન મેળવી શકો છો અને અરજી પ્રક્રિયા અંગેની વિગતો પણ નીચે વાંચી શકો છો ઉપર આપેલી છેલ્લી તારીખ એટલે કે 16 સપ્ટેમ્બર 2024 પહેલાં તમામ માતા પિતાએ પોતાના બાળકના એડમિશન માટે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે

NVS Class 6 Admission 2024-25 Important Link

નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ : અહિ ક્લિક કરો

NVS Class 6 Admission 2024-25 નવોદય વિદ્યાલય એડમિશન માટે અરજી પ્રક્રિયા

  • નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો અને એડમિશન મેળવી શકો છો
  • ઓફિસિયલ વેબસાઈટ navodaya.gov.in પર વિઝીટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ હોમપેજ પર તમને ટોચ પર તમને જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી 2025 અરજી ફોર્મ માટેની લીંક જોવા મળશે
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે નવોદય વિદ્યાલય એડમિશન પેજ ખુલી જશે જેમાં વર્ગ શિક્ષકની નોંધણી લિંક અહીં ક્લિક કરો
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે નોંધણી ફોર્મ ભરીને અથવા વિગતો દાખલ કરીને લોગીન વિગતો સાથે લોગીન કરવાનું રહેશે
  • અને ત્યારબાદ અરજી ફોર્મ ભરી શકો છો અને અરજી ફોર્મ ને સબમિટ કરી શકો છો જરૂરી તમામ શૈક્ષણિક ક્ષેત્રને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!