GAIL Recruitment 2024: ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જિનિયર માટે 391 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાણો કોને મળશે મોકો

GAIL Recruitment 2024: શું તમે પણ ગેલ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ ગેલ ઇન્ડિયા લિમિટેડની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

GAIL Recruitment 2024

ગેલ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે શાનદાર તક છે. આ માટે ગેલમાં જુનિયર એન્જિનિયર, ફોરમેન, જુનિયર સુપ્રિટેન્ડેન્ટ, જુનિયર કેમિસ્ટ, જુનિયર એકાઉન્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ઓપરેટર અને ટેક્નિશિયનની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે, તે ગેલની સત્તાવાર વેબસાઇટ gailonline.com પર જઈને અરજી કરી શકે છે.

સંસ્થા નું નામગેલ ઇન્ડિયા લિમિટેડ (GAIL Recruitment 2024)
પોસ્ટ નામએન્જિનિયર
કુલ જગ્યા391
અરજી પ્રક્રીયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટgailonline.com

આ પોસ્ટની વિગતે માહિતી

  • જુનિયર એન્જિનિયર
  • ફોરમેન
  • જુનિયર સુપરિન્ટેન્ડેન્ટ
  • જુનિયર કેમિસ્ટ
  • જુનિયર એકાઉન્ટન્ટ
  • ટેકનિકલ આસિસ્ટન્ટ
  • ઓપરેટર
  • ટેકનિશિયન

અરજી ફી

જે ઉમેદવાર જનરલ, ઇડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીમાંથી આવે છે, તેઓને અરજી ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી કેટેગરીના ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વય મર્યાદા

ગેલમાં પસંદગી બાદ કેટલો મળશે પગાર

જુનિયર એન્જિનિયર35000
ફોરમેન29000
જુનિયર સુપરિન્ટેન્ડેન્ટ29000
જુનિયર કેમિસ્ટ29000
જુનિયર એકાઉન્ટન્ટ29000
ટેકનિકલ આસિસ્ટન્ટ24000
ઓપરેટર24000
ટેકનિશિયન24000

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

IMU Recruitment 2024: ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટીમાં નોકરી માટે મોટી તક, જલ્દી કરો નહીં તો રહી જશો, જાણો કેવી રીતે અરજી કરશો?

(How to Apply Online GAIL Recruitment 2024:) કેવીરીતે કરશો અરજી?

  • ગેલ ઇન્ડિયા લિમિટેડ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે gailonline.com પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!