GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બંપર ભરતીની જાહેરાત, નોકરી માટે ઉચ્છુક ઉમેદવારો અહિંથી કરો ઓનલાઈન અરજી

GPSSB: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બંપર ભરતી બહાર પાડી છે, નોકરી માટે ઉચ્છુક ઉમેદવારો અહિંથી કરો ઓનલાઈન અરજી અને જાણો અરજી પક્રિયા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કાયદા સલાહકાર પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.

GPSSB Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પોસ્ટનું નામકાયદા સલાહકાર
ખાલી જગ્યાઓ 02
અરજી કરવાની છેલ્લી તારીખ10 જુલાઈ 2024થી 15 દિવસ સુધી
સત્તાવાર વેબસાઇટhttps://panchayat.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • GPSSB ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા વિષયમાં સ્નાતકની ડીગ્રી (L.L.B.) હોવી જોઈએ.
  • આ ઉપરાંત ઉમેદવાર CCC+ કક્ષાનું કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ.

કાયદા સલાહકાર માટે અનુભવ

વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ- હાઈકોર્ટના કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર ધોરણ

કાયદા સલાહકારની જગ્યાઓ માટે 11 માસના કરાર આધારે ભરવામાં આવશે આ સાથે જ પગાર ધોરણની વાત કરીએ તો કાયદા સલાહકાર માટે દર મહિને 60000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ફિક્સ વેતન મળવાપાત્ર માનવામાં આવશે આ સાથે જ આ સિવાય કોઈ પણ જાતના ભથ્થા મળવાપાત્ર એટલે કે ભથ્થું આપવામાં આવશે નહીં

NPCILમાં બમ્પર ભરતી: ભારતીય ઊર્જા પરમાણુ નિગમ લિમિટેડમાં સરકારી નોકરીઓનો ખજાનો ખૂલ્યો! ચૂકતા નહીં આ સોનેરી તક

GDS Post Office Vacancy 2024: પોસ્ટ ઓફિસમાં 44000 જગ્યાઓ પર આવી ભરતી, નોકરી માટેની ઉત્તમ તક, જાણૉ સંપુર્ણ અરજી પ્રક્રિયા

GPSSB Recruitment 2024માં આ રીતે કરો અરજી

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે

જ્યાં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે અરજી ફોર્મ ભર્યા બાદ ₹100 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે માંગેલા તમામ ડોક્યુમેન્ટ બીડાણ કરીને આપેલા સરનામા પર મોકલવાનું રહેશે. 10 જુલાઈ બાદ 15 દિવસની દરમિયાન તમારે અરજી ફોર્મ મોકલવાનું રહેશે

અરજી ફોર્મ મોકલવાનું સરનામું: નાયબ સચિવ (મહેકમ), પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બ્લોક નંબર-8, ત્રીજો માળ, સચિવાલય, ગાંધીનગર

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!