GSEB 10th Purak Pariksha 2024 Result: ગુજરાત બોર્ડના ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામને લઈને મોટી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે અને કેવી રીતે ચેક કરવું

GSEB 10th Purak Pariksha Result 2024 Updates: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પુરક પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે. ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ આજ રોજ 29મી જુલાઈ, 2024ના રોજ બપોરે 12:00 વાગ્યા પછી ઉપલબ્ધ થશે, ઉમેદવારો નીચે આપેલ લિંક અને સ્ટેપસ ફોલોવ કરી પોતાનું રિઝ્લ્ટ જોઇ શકશો.

GSEB 10th Purak Pariksha Result 2024 Updates-ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ જાહેર

ધોરણ 10માનુ પરિણામ જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે બોર્ડની પરીક્ષા ના પરિણામમાં સારા એવા ગુણ મેળવ્યા છે તેવો વધુ અભ્યાસ માટે એડમિશનની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ જેવો ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા છે તેવો આતુરતાથી પુરક પરીક્ષા પરિણામને ની રાહ જોઈ રહ્યા હતા. હવે અંતે પુરક પરીક્ષા પરિણામને લઈને મહત્વની અપડેટ સામે આવી છે.ધોરણ 10મી પુરક પરિણામ 14મી ઓગસ્ટ આસપાસ જાહેર થઈ શકે છે.

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનો પ્રકારGSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak Pariksha)
પરીક્ષા તારીખો24 જૂન થી 04 જુલાઈ 2024
પરિણામ તારીખ14મી ઓગસ્ટ આસપાસ જાહેર થઈ શકે છે.
વેબસાઇટ@ www.gseb.org

ગુજરાત બોર્ડ ટૂંક સમયમાં @ www.gseb.org પર SSC પુરક પરીક્ષા પરિણામ 2024 તારીખ અને સમય સૂચના જાહેર કરશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ધોરણ 10માના તાજેતરના પરિણામ પીડીએફ અપડેટ્સ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહે.

ગુજરાત બોર્ડ SSC ધોરણ 10માં ટોપર લિસ્ટ 2024 ગુણ અને ફોટો સાથે પુરક પરીક્ષા પરિણામની જાહેરાતના દિવસે અપલોડ કરવામાં આવશે. ગુજરાત બોર્ડ 10મા ધોરણનું પુરક પરીક્ષા પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તેની વાર્ષિક પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી.

સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ GSEB 10th Purak Pariksha ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ ચકાસી શકે છે.

GSEB 10મી પુરક પરિક્ષા પરિણામ 2024 પાસિંગ માર્ક્સ

GSEB 10th Purak Pariksha પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવાની જરૂર છે. બોર્ડ પાસે એક ગ્રેડિંગ સિસ્ટમ પણ છે જે 90 ટકા કે તેથી વધુ સ્કોર કરનારા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 90 ટકા અને 80 ટકા વચ્ચે સ્કોર કરનારા વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 80 થી 71 ટકા સ્કોર કરનારા વિદ્યાર્થીઓને B1 ગ્રેડ અને 70 થી 61 ટકા સ્કોર કરનારા વિદ્યાર્થીઓને B2 ગ્રેડ આપે છે.

GSEB 10th Result 2024 Updates : ગુજરાત બોર્ડ ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામને લઇને આવ્યા મહત્વના સમાચાર

આ રીતે ચેક કરો રિઝલ્ટ ધોરણ 10મી પુરક પરિક્ષા પરિણામ

સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB 10th Repaters Result લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- પછી 7 અંકનો સીટ નંબર દાખલ કરો.

સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

GSEB 10th Purak Pariksha Result 2024 ચેક કરવા માટે

ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
ધોરણ 12 નું પરિણામ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!