GSEB 2024: તમારી પૂરક પરીક્ષા રીઝલ્ટ ચેક કરવા માટે અત્યારે જ ક્લિક કરો!

GSEB Result 2024: આજે ગુજરાતમાં ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.

GSEB Result 2024

ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ-10, 12ની પુરક પરીક્ષાનું પરિણામ બપોરે 12 વાગે જાહેર કરવામાં આવશે ધોરણ 10માનુ પૂરક પરીક્ષા પરિણામ જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે બોર્ડની પરીક્ષા ના પરિણામમાં સારા એવા ગુણ મેળવ્યા છે તેવો વધુ અભ્યાસ માટે એડમિશનની રાહ જોઈ રહ્યા છે

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનો પ્રકારGSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak Pariksha)
પરીક્ષા તારીખો24 જૂન થી 04 જુલાઈ 2024
પરિણામ તારીખઆજે બપોરે 12 વાગે
વેબસાઇટ@ www.gseb.org

આજે બપોરે 12 વાગે જાહેર કરવામાં આવશે પરિણામ

વિગતવાર વાત કરીએ તો જૂન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આગામી તારીખ 29મી જુલાઈના રોજ બપોરના 12 કલાકે જાહેર કરાશે.

વોટ્સએપ અને વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

GSEB 10th Purak Pariksha 2024 Result: ગુજરાત બોર્ડના ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામને લઈને મોટી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે અને કેવી રીતે ચેક કરવું

GSEB 10મી પુરક પરિક્ષા પરિણામ 2024 પાસિંગ માર્ક્સ

GSEB 10th Purak Pariksha પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવાની જરૂર છે. બોર્ડ પાસે એક ગ્રેડિંગ સિસ્ટમ પણ છે જે 90 ટકા કે તેથી વધુ સ્કોર કરનારા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 90 ટકા અને 80 ટકા વચ્ચે સ્કોર કરનારા વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 80 થી 71 ટકા સ્કોર કરનારા વિદ્યાર્થીઓને B1 ગ્રેડ અને 70 થી 61 ટકા સ્કોર કરનારા વિદ્યાર્થીઓને B2 ગ્રેડ આપે છે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

GSEB Gujarat 2024 ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી ચેક કરો

આ રીતે ચેક કરો રિઝલ્ટ ધોરણ 10મી પુરક પરિક્ષા પરિણામ

સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB 10th Repaters Result લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- પછી 7 અંકનો સીટ નંબર દાખલ કરો.

સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

GSEB 10th Purak Pariksha Result 2024 ચેક કરવા માટે

ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
ધોરણ 12 નું પરિણામ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!