Gseb result gujarat 2024: ધો.10નું પૂરક પરીક્ષા પરિણામ જાહેર, અહીંથી ફટાફટ જોઈ લો તમારું રિઝલ્ટ

Gseb result gujarat 2024: આજે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની Gseb result gujarat 2024 વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર જોઈ શકશે.ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.

Gseb result gujarat 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનો પ્રકારGSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak Pariksha)
પરીક્ષા તારીખો24 જૂન થી 04 જુલાઈ 2024
પરિણામ તારીખઆજે બપોરે 12 વાગે
વેબસાઇટ@ www.gseb.org

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા

Gseb result gujarat 2024 વિગતવાર વાત કરીએ તો જૂન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આગામી તારીખ 29મી જુલાઈના રોજ બપોરના 12 કલાકે જાહેર કરાશે.

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના રિઝલ્ટ, પ્રમાણપત્રો અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, ઓફિસ ચકાસણી, નામ સુધાર, ગુણ તૂટ, અસ્વીકાર અને પરીક્ષામાં ફેરહાજરી થવા માટેની જરુરી સૂચનાઓ સાથેનો પરિપત્ર, હવે પછીથી જાહેર કરવામાં આવશે. તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

GSEB Gujarat 2024 ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી ચેક કરો

વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ

  • તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
  • હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ HI લખીને મોકલો
  • હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
  • તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો
  • ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
  • આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો

GSEB 2024: તમારી પૂરક પરીક્ષા રીઝલ્ટ ચેક કરવા માટે અત્યારે જ ક્લિક કરો!

આ રીતે ચેક કરો રિઝલ્ટ ધોરણ 10મી પુરક પરિક્ષા પરિણામ

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB 10th Repaters Result લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી 7 અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!