GSSSB jobs: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બંપર ભરતીની જાહેરાત, આ રીત કરો ઓનલાઈન અરજી

GSSSB Recruitment 2024: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બંપર ભરતી બહાર પાડી છે.

GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા 60 પ્રોબેશન ઓફિસર વર્ગ-૩ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામપ્રોબેશન ઓફિસર વર્ગ-૩
ખાલી જગ્યાઓ60
અરજી કરવાની શરુઆતની તારીખ16 જુલાઈ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/07/2024
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in

પ્રોબેશન ઓફિસર પોસ્ટની વિગતે માહિતી

બિન અનામત (સામાન્ય)24
આર્થિક રીતે નબળા વર્ગ06
આ.શૈ.પ.વર્ગ19
અનુ.જાતિ02
અનુ.જન.જાતિ09

શૈક્ષણિક લાયકાત

  • સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન

૫ગાર ધોરણ:

વયમયામદામા છૂટછાટ:

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.

અરજી ફી

વર્ગઅરજી ફી
બિન અનામત વર્ગ₹ 500
અનામત વર્ગ₹ 400

નોંધઃ પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં કેવીરીતે કરશો અરજી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ojas.gujarat.gov.in/ પર જવાનું રહેશે
  • જ્યાં તમને online Application અથવા Apply બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ GSSSB વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે
  • અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અરજી ફોર્મ ભરતા પહેલા તમે જે પદ માટે અરજી કરવા રસ ધરાવો છો તે પદ સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે

મહત્વપૂર્ણ લિંક

GSSSB પ્રોબેશન ઓફિસર ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!