GSSSB Sub Auditor Answer key: પેટા હિસાબનીશ/સબ ઓડીટર” , “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રીસ્પોન્સ શીટ
GSSSB Sub Auditor Answer key
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪ હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક ની સંયુક્ત સ્પધાગત્મક તિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ (CBRT) પદ્ધતતથી યોજવામાં આવેલ હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નેતૃત્વ હેઠળ આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. જે મિત્રોએ આ ભરતીની ઓનલાઇન પરીક્ષા આપી હતી તે મિત્રો માટે સારા સમાચાર છે. તારીખ 02/08/2024ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ પર ફાઈનલ આન્સર કી મૂકવામાં આવી છે.
GSSSB Sub Auditor Answer key 2024 Link
ફાઇનલ આન્સર કી | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |