Indian Railway Recruitment: ITI પાસ ઉમેદવારો માટે ICF માં નોકરી કરવાની સુવર્ણ તક

Indian Railway Recruitment: ધોરણ 10 અને આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેની કંપનીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. આ લેખમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીની એપ્રેન્ટિસ ભરતીની તમામ માહિતી આપવામાં આવી છે.

Indian Railway Recruitment

જો તમે આઈટીઆઈ પાસ છો અને નોકરીની શોધમાં છો તો તમારા માટે આ સમાચાર સમાચાર છે. ભારતીય રેલવેની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં વિવિધ પોસ્ટ માટે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એપ્રેન્ટિસ માટે વિવિધ 680 જગ્યાઓ ભરવાની છે. સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 21 જૂન 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

ભારતીય રેલવે ભરતી મહત્વની માહિતી

ભરતી કરનાર સંસ્થાનું નામઇન્ટિગ્રલ કોચ ફેકટરી
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા680
વય મર્યાદા15થી 24
અરજી ફી₹ 100
અરજી કરવાની વેબ સાઇટhttps://pb.icf.gov.in.

રેલવે ભરતી માટે વય મર્યાદા

ICF ભરતી 2024 માટે અરજી કરવા માટે ITI અને બિન ITI માટે ઉમેદવારો માટે લઘુતમ 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષ વય મર્યાદા રાખવામાં આવી છે.

ICF ભરતી 2024 માટે અરજી ફી

ઉમેદવારોએ ICF ભરતી 2024 માટે અરજી કરવા માટે સર્વિસ ચાર્જ સાથે રૂ.100 ની પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે. SC/ST/PwBD/મહિલા ઉમેદવારો દ્વારા કોઈ અરજી ફી ચૂકવવાની જરૂર નથી. અરજી ફી ઓનલાઈન ચૂકવવામાં આવશે.

ICF ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી

જે ઉમેદવારો ICF ભરતી 2024 માં નોંધણી કરવા માટે પાત્ર અને રુચિ ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખે અથવા તે પહેલાં ICFની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. અરજીના અન્ય કોઈ મોડને સ્વીકારવામાં આવશે નહીં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!