ITBPમાં ધો.10 પાસ માટે નોકરીની શાનદાર તક, જાણો ઓનલાઈન અરજી સહિત સિલેકશન પ્રોસેસની વિગતો

ITBP Recruitment 2024: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. 10મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અન્ય મહત્વપૂર્ણ વિગતો અહીં જુઓ.

ITBP Recruitment 2024

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનના વિવિધ પદો પર ભરતી પાડવામાં આવી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 20 જુલાઈથી એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 18 ઓગસ્ટ છે. કેન્ડિડેટ નિર્ધારિત ડેટથી આઈટીબીપીની ઓફિશ્યલ વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે.આ ભરતી પ્રક્રિયા દ્વારા ITBP માટે કુલ 51 ખાલી જગ્યાઓ ભરશે.

શૈક્ષણિક લાયકાત

અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત માન્ય ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. ઉમેદવારને કામ કરવાનો બે વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો ડિપ્લોમા પૂર્ણ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

વયમર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અથવા 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વધુ માહિતી માટે તમે જારી કરાયેલી સૂચના ચેક કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા

  • પીએસટી, પીઈટી, લેખીત પરીક્ષા
  • મેડિકલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ્સ ચેક

અરજીની ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરીઝ100 રૂપિયા
મહિલાઓ, SC, ST કેટેગરીફી ભરવામાંથી મુક્તિ

RRB JE Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે નોકરીની શાનદાર તક, RRB JEમાં થઈ રહી છે ભરતી, નોકરી માટે ઉચ્છુક ઉમેદવારો અહિંથી કરો ઓનલાઈન અરજી

કેટલો મળશે પગાર

જે ઉમેદવાર દરેક તબક્કાની પરીક્ષા પાસ કરી લેશે તેની પસંદગી થયા બાદ દર મહિને 21700 રૂપિયાથી લઈને 69100 રૂપિયા સુધીનો પગાર મળશે.

કેવીરીતે કરશો અરજી?

  • ઇન્ડિયન ઓઈલ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે recruitment.itbpolice.nic.in પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!