JEE-NEET Free Coaching: JEE અને NEET ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાત રાજ્યોમાં મળશે ફ્રી કોચિંગ

JEE-NEET Free Coaching: જો તમે ફ્રીમાં NEET અને JEE ની તૈયારી કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ગુજરાત રાજ્યમાં JEE મેઈન અને NEET UG ની તૈયારી કરવા માટે ફ્રીમાં કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ કોચિંગ ક્લાસની મદદથી વિદ્યાર્થીઓ ટોપ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજોમાં એડમિશનની સાથે ટોપ રેન્ક પણ મેળવી શકે છે.

JEE-NEET Free Coaching

રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આદિજાતિના વિદ્યાર્થીઓને ડોકટર અને એન્જિનિયર બનાવવાના લક્ષ્ય સાથે સરકાર દ્વારા JEE-NEETની પરીક્ષા માટે મફત કોચિંગની સુવિધા શરૂ કરવામાં આવે છે.

JEE-NEET Free Coaching: ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી-જી.એસ.ટી.ઈ.એસ હસ્તક 26 ઈ.એમ.આર.એસ, 9 જી.એલ.આર.એસ તેમજ 9 મોડેલ એમ કુલ 44 સ્કૂલ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

Kanya Utthan Yojana 2024: આ યોજના હેઠળ દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, આ રીતે કરો ઓનલાઈન અરજી

એન્જિનિયરિંગ અને મેડિકલમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓના વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને JEE અને NEETની તૈયારી કરાવે છે. ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ નવી પહેલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે JEE અને NEETનું કોચિંગ મળી રહેશે.

આ પણ વાંચો : Teacher Big News: ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ

એક વિદ્યાર્થીએ JEE અને NEETની તૈયારી કરવી હોય તો વાલી તેમના બાળક માટે વાર્ષીક બે થી ચાર લાખ રૂપિયાની ફી ભરે છે. પરંતુ જે બાળક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા વિદ્યાર્થીઓ ફી તો દૂરની વાત રહી, પરંતુ કોચિંગ પણ મેળવી શકતા નથી. અને આ જ કારણે અમદાવાદના DEOઓ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!