Npcil How to Apply 2024: ભારતીય ઊર્જા પરમાણુ નિગમ લિમિટેડમાં નોકરીનો ખજાનો ખુલ્યો! ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, જાણો કોને મળશે મોકો

Npcil How to Apply 2024: ભારતીય ઊર્જા પરમાણુ નિગમ લિમિટેડમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તે NPCILની સત્તાવાર વેબસાઇટ npcilcareers.co.in પર જઇને અરજી કરી શકે છે.

Npcil How to Apply 2024:

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સત્તાવાળાઓએ નરોરા એટોમિક પાવર સ્ટેશન, બુલંદશહેર (યુપી) ખાતે જરૂરિયાતોને પહોંચી વળવા કેટેગરી-1 સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, કેટેગરી-2 સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની, એક્સ-રે ટેકનિશિયન અને નર્સ-એની જગ્યાઓ માટે 74 જગ્યાઓ જાહેર કરી છે.

સંસ્થાન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (Npcil How to Apply 2024:)
પોસ્ટનું નામકેટેગરી-I સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, કેટેગરી-II સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, એક્સ-રે ટેકનિશિયન અને નર્સ-A
ખાલી જગ્યા74
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટnpcilcareers.co.in

NPCIL Recruitment 2024 લાયકાત

નર્સબીએસસી, નર્સિંગમાં બી.એસસી. કે નર્સિંગ તેમજ મિડવાઇફરીમાં ડિપ્લોમાં + માન્ય રજીસ્ટ્રેશન હોવું જોઇએ.
કેટેગરી – I & IIસ્ટાઇપેન્ડરી ટ્રેની/સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ST/SA) – ઉમેદવારો પાસે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે સંબંધિત વિષયોમાં બી.એસસીની ડિગ્રી હોવી જોઈએ.
એક્સ-રે ટેક્નિશિયનઉમેદવાર રેડિયોગ્રાફી કે એક્સ-રે ટેક્નિશિયનમાં ડિપ્લોમા હોવા જોઈએ.

કઈ પોસ્ટમાં કેટલી છે વેકેન્સી

પોસ્ટનું નામખાલી જગ્યા
નર્સ-એ 01
કેટેગરી – I 12
કેટેગરી – II 60
એક્સ-રે ટેક્નિશિયન 1

5 ઓગસ્ટ સુધી ભરતીના ફોર્મ ભરાશે

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ભરતી 2024 અંતર્ગત કેટેગરી-I સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, કેટેગરી-II સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, એક્સ-રે ટેકનિશિયન અને નર્સ-A પદ સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં નોંધણી કરવાતા ઈચ્છુક ઉમેદવારોએ જુલાઈ 16 થી 5 ઓગસ્ટ, 2024ની અંદરમાં ફોર્મ ભરવાનું રહેશે. તો ચાલો જાણીએ ભરતીની પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને પગારધોરણની શું છે જોગવાઈ.

શ્રેણીફી
જનરલ/ OBC/ EWS150 રૂપિયા
SC/ST/PWD/ESM/સ્ત્રી0 રૂપિયા
ચુકવણી મોડઓનલાઈન

Npcil How to Apply 2024: કઈ રીતે થશે પસંદગી?

  • પ્રિલિમ્સ ટેસ્ટ
  • એડવાન્સ્ડ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ
  • ઇન્ટરવ્યુ
  • દસ્તાવેજની ચકાસણી

આ પોસ્ટ પર સિલેક્ટ થતાં કેટલો પગાર મળશે

નર્સ-એ44,900/-
કેટેગરી-I સ્ટાઈપેન્ડરી35,400/-
કેટેગરી-II સ્ટાઈપેન્ડરી21,700/-
એક્સ-રે ટેકનિશિયન25,500/-

વય મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ
અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ તેમજ બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ માટે ક્રમશઃ 3, 5 અને 10 વર્ષ સુધી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

Indian Navy jobs 2024: ભારતીય નૌકાદળમાં ભરતીની સૌથી મોટી જાહેરાત,નોકરી માટે ઉચ્છુક ઉમેદવારો અહિંથી કરો ઓનલાઈન અરજી

અરજી કઈ રીતે કરવી

  • ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે npcilcareers.co.in પર જવાનું રહેશે
  • અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અરજી ફોર્મ ભરતા પહેલા તમે જે પદ માટે અરજી કરવા રસ ધરાવો છો તે પદ સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!