RRB JE Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે નોકરીની શાનદાર તક, RRB JEમાં થઈ રહી છે ભરતી, નોકરી માટે ઉચ્છુક ઉમેદવારો અહિંથી કરો ઓનલાઈન અરજી

RRB JE Recruitment 2024: રેલવે ભરતી બોર્ડ, મુંબઈએ જૂનિયર એન્જિનિયરની 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે શોર્ટ નોટિસ જાહેર કરી છે.

RRB JE Recruitment 2024:

રેલવે ભરતી બોર્ડે ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા પ્રકાશિત નોટિફિકેશનમાં નંબર 03/2024 અનુસાર જુનિયર એન્જિનિયર, ડેપો મેટીરિયલ સુપ્રિટેન્ડેટ, કેમિકલ તેમજ મેટલર્જિકલ આસિસ્ટન્ટ, કેમિકલ સુપરવાઇઝર (રિસર્ચ) અને મેટલર્જિકલ સુપરવાઇઝર (રિસર્ચ)ની કુલ 7951 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

સંસ્થાનું નામરેલવે ભરતી બોર્ડે (RRB JE Recruitment 2024)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓ7951
અરજી કરવાની છેલ્લી તારીખ29મી ઑગસ્ટ 2024
સત્તાવાર વેબસાઇટrrbapply.gov.in.

RRB JE Recruitment 2024: આ પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
જુનિયર એન્જિનિયર 7346
ડેપો મેટીરિયલ સુપ્રિટેન્ડેટ 150
જુનિયર ઈજનેર (માહિતી ટેકનોલોજી) 398
કેમિકલ સુપરવાઇઝર (રિસર્ચ) 12

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે કોઈપણ સંબંધિત ફિલ્ડ એટલે કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરેમાં એન્જિનિયરિંગ ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ. કેટલીક પોસ્ટ માટે પાત્રતા અલગ છે અને માટે શોર્ટ નોટિસ વાંચો.

વયમયામદામા છૂટછાટ:

  • તમામ જગ્યાઓ માટે વય મર્યાદા – 18 વર્ષથી 36 વર્ષ

અરજી ફી

સામાન્ય, ઇડબલ્યુએસ500 રૂપિયા
એસસી, એસટી, પીડબ્લ્યુડી, ઈએસએમ250 રૂપિયા

પસંદગી પ્રક્રિયા 2024

રેલવેમાં જુનિયર એન્જિનિયરની ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન
  • તબીબી તપાસ

વધુ વાંચો: Gujarat Kheti Bank: ગુજરાત ખેતી બેંકમાં આવી બમ્પર ભરતી,અંતિમ તારીખ ચૂક્યા વગર ફટાફટ કરો અરજી

અરજી કરવાની છેલ્લી તારીખ

અરજીઓ 30મી જુલાઈ 2024થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 29મી ઓગસ્ટ છે.

રેલવે ભરતી બોર્ડની ભરતીમાં કેવીરીતે કરશો અરજી?

  • ભારતીય રેલવેના ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે rrbapply.gov.in. પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!