SBIમાં બમ્પર ભરતી, અંતિમ તારીખ ચૂક્યા વગર ફટાફટ કરો અરજી

SBI Recruitment 2024: શું તમે પણ ભારતીય સ્ટેટ બેન્ક નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ ભારતીય સ્ટેટ બેન્કની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

SBI Recruitment 2024

ભારતીય સ્ટેટ બેન્કમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય સ્ટેટ બેન્કની આ ભરતી દ્વારા કુલ 68 જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવશે. આ માટે SBI એ ઓફિસર અને ક્લર્કની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 14મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

સંસ્થાનું નામભારતીય સ્ટેટ બેન્ક
પોસ્ટનું નામઓફિસર (સ્પોર્ટસપર્સન) , ક્લાર્ક (સ્પોર્ટસપર્સન)
ખાલી જગ્યાઓ 68
અરજી કરવાની છેલ્લી તારીખ14મી ઓગસ્ટ
સત્તાવાર વેબસાઇટ sbi.co.in

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, છેલ્લા 3 વર્ષ દરમિયાન સંબંધિત રમતોમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ.
  • ઉમેદવારે રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા કોઈપણ સ્તરની સ્પર્ધામાં જિલ્લાનું અથવા ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા સંયુક્ત યુનિવર્સિટી ટીમનો સભ્ય હોવો જોઈએ.

કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?

ઓફિસર (સ્પોર્ટસપર્સન)17 જગ્યાઓ
ક્લાર્ક (સ્પોર્ટસપર્સન)51 જગ્યાઓ
પોસ્ટની કુલ જગ્યા68 જગ્યાઓ

વય મર્યાદા

અધિકારી (સ્પોર્ટસપર્સન)અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી અથવા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ
ક્લાર્ક (સ્પોર્ટસપર્સન)અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અથવા 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ

અરજીની ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરીઝ750 રૂપિયા
SC/ST/OBC/PWBDફી ભરવામાંથી મુક્તિ

કેટલો મળશે પગાર

  • ઓફિસર (સ્પોર્ટસપર્સન) જે ઉમેદવાર દરેક તબક્કાની પરીક્ષા પાસ કરી લેશે તેની પસંદગી થયા બાદ દર મહિને 85920 રૂપિયાથી સુધીનો પગાર મળશે.
  • ક્લાર્ક (સ્પોર્ટસપર્સન) જે ઉમેદવાર દરેક તબક્કાની પરીક્ષા પાસ કરી લેશે તેની પસંદગી થયા બાદ દર મહિને 64480 રૂપિયાથી સુધીનો પગાર મળશે.

આ પણ વાંચો : ITBP Recruitment 2024: 10 પાસ માટે નોકરીની શાનદાર તક, ITBPમાં થઈ રહી છે ભરતી,નોકરી મળી ગઈ તો પાછુ વળીને જોઉં નહીં પડે

આ પણ વાંચો : IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતીની સૌથી મોટી જાહેરાત,નોકરી માટે ઉચ્છુક ઉમેદવારો અહિંથી કરો ઓનલાઈન અરજી

કેવીરીતે કરશો અરજી?

  • ભારતીય સ્ટેટ બેન્ક ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે sbi.co.in પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!