SBI Recruitment 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરીની સુવર્ણ તક, જો આ લાયકાત ધરાવતા હોય તો તાત્કાલિક કરો અરજી

SBI Recruitment 2024: શું તમે પણ ભારતીય સ્ટેટ બેન્ક નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ ભારતીય સ્ટેટ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

SBI Recruitment 2024

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. SBIએ આ માટે સ્પેશિયલ કેડર ઓફિસરની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે.SBIએ આ માટે સ્પેશિયલ કેડર ઓફિસરની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in. પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.આ ભરતી અભિયાન દ્વારા બેન્કમાં 1040 પદ ભરવાના છે.

સંસ્થાનું નામ ભારતીય સ્ટેટ બેન્ક
પોસ્ટનું નામ સ્પેશિયલ કેડર ઓફિસર
ખાલી જગ્યાઓ 1040
અરજી કરવાની છેલ્લી તારીખ8મી ઓગસ્ટ
સત્તાવાર વેબસાઇટsbi.co.in.

કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?

સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) 2 જગ્યાઓ
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ)2 જગ્યાઓ
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેક્નોલોજી)1 જગ્યાઓ
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ)2 જગ્યાઓ
રિલેશનશિપ મેનેજર273 જગ્યાઓ
વીપી વેલ્થ643 જગ્યાઓ
રિલેશનશિપ મેનેજર- ટીમ લીડ32 જગ્યાઓ
પ્રાદેશિક વડા6 જગ્યાઓ
રોકાણ નિષ્ણાત30 જગ્યાઓ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર39 જગ્યાઓ

વય મર્યાદા

પોસ્ટ મુજબ લઘુત્તમ વય 23 વર્ષ અને મહત્તમ 50 વર્ષ. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે.

શૈક્ષણિક લાયકાત

  • સેન્ટ્રલ રિસર્ચ ટીમ (ઉત્પાદન લીડ) ની પોસ્ટ માટે, સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBA/PGDM/PGDBM ડિગ્રી અથવા CA/CFA.
  • પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેક્નોલોજી) ની પોસ્ટ માટે MBA/MMS/PGDM/ME/M.Tech./BE/B.Tech./PGDBM ડિગ્રી
  • રિલેશનશિપ મેનેજર, વીપી વેલ્થ, રિલેશનશિપ મેનેજર- ટીમ લીડ, રિજનલ હેડ પોસ્ટ્સ માટે ગ્રેજ્યુએશન ડિગ્રી

અરજીની ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરીઝ750 રૂપિયા
SC/ST/OBC/PWBDફી ભરવામાંથી મુક્તિ

કેટલો મળશે પગાર

જે ઉમેદવાર દરેક તબક્કાની પરીક્ષા પાસ કરી લેશે તેની પસંદગી થયા બાદ દર મહિને 85920 રૂપિયાથી સુધીનો પગાર મળશે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ-કમ-સીટીસી વાટાઘાટો પર આધારિત હશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં લાયક બનવા માટેના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

કેવીરીતે કરશો અરજી?

  • ભારતીય સ્ટેટ બેન્ક ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે sbi.co.in પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!