ધોરણ 12ના વિધર્થીઓ માટે ખુશખબરી, CBSE 12th Result 2024 OUT 12માનું પરિણામ જાહેર કર્યું, એક ક્લિક પર ચેક કરો

CBSE 12th Result 2024 OUT સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12માનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE 12મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના પરિણામો વેબસાઇટ – digilocker.gov.in અને UMANG એપ્લિકેશન પર પણ ચેક કરી શકે છે.

CBSE 12th Result 2024 OUT

આ વર્ષે 87.98 ટક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થયા છે, જે ગત વર્ષે 87.33% હતા. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65 વધુ છે. આ વખતે પણ છોકરીઓએ છોકરાઓને હરાવીને 12મા ધોરણની પરીક્ષામાં બાજી છે. ગત વર્ષે બોર્ડે ધોરણ 10ની પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી અને ધોરણ 12 પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ સુધી આયોજિત કરી હતી. અને બંને ધોરણોના પરિણામ 12 મે સુધી જાહેરાત કરવામાં આવ્યા હતા.

  • છોકરીઓની પાસ થવાની ટકાવારી- 91.52
  • છોકરાઓની પાસ થવાની ટકાવારી- 85.12
  • ટ્રાન્સજેન્ડરની પાસ ટકાવારી – 50.00

CBSE 12th Result 2024 કેવી રીતે ચેક કરવુ

  • CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર રિઝલ્ટ જોઈ શકશો.
  • હોમ પેજ પર CBSE 12th Result Direct Link’ પર ક્લિક કરો.
  • લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
  • વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.

CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ પરિણામ ક્યા આવ્યુ

મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

95% કરતા વધુ ગુણ કેટલા વિધાર્થીઓ ને છે?

CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!