AAI: તમે નોકરી શોધી રહ્યા છો? અહીં તમને કોઈ પણ પરીક્ષા વિના એરપોર્ટમાં નોકરી! આ રીતે કરો ફટાફટ કરી લેજો અરજી

AAI સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)માં નોકરી મેળવવાની ઉત્તમ તક છે.

AAI ભરતી 2024

લાખો શિક્ષિત યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ નોકરી ક્યાં છે? વિવિધ જૉબ પોર્ટલ્સ અને કારકિર્દી માર્ગદર્શન સંગઠનો સંખ્યાબંધ ઉમેદવારોને આકર્ષે છે સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ બહાર પાડી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કોણ કરી શકે છે અરજી

જે ઉમેદવાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેની પાસે સત્તાવાર નોટિફિકેશન સંબંધિત લાયકાત હોવી જરૂરી છે.

વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સત્તાવાર સૂચના અનુસાર, જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈ

AAIમાં આ જગ્યાઓ માટે થશે ભરતી

  • સલાહકાર- 1
  • જુનિયર કન્સલ્ટન્ટ- 2
  • સહયોગી સલાહકાર-3

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કેટલો મળશે પગાર

  • કન્સલ્ટન્ટ – 75000 રૂપિયા પ્રતિ માસ
  • એસોસિએટ કન્સલ્ટન્ટ – 50000 રૂપિયા પ્રતિ માસ
  • જુનિયર કન્સલ્ટન્ટ – 40000 રૂપિયા પ્રતિ માસ

અહીં જુઓ અરજી કરવા માટેની લિંક

AAI Recruitment 2024 માટે અરજી કરવાની લિંક

AAI આ રીતે થશે સિલેક્શન

ઇન્ટરવ્યુના આધારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરવામાં આવનારી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!