CRPF Recruitment 2024: પરીક્ષા આપ્યા વગર મળશે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં નોકરી,આજે જ ફોર્મ ભરીલો

CRPF Recruitment 2024: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ભરતી માટે જોઈ રહ્યા હતા તેમની જાણકારી માટે તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

CRPF Recruitment 2024

જે ઉમેદવારો (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)માં ભરતી માટે જોઈ રહ્યા હતા તેમની જાણકારી માટે તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે પણ ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવા માંગે છે. તે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈ અરજી કરી શકે છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે1 7 જૂન સુધી કે તે પહેલા અરજી કરી શકો છો. જો તમે પણ આ જગ્યાઓ પર અરજી કરી રહ્યાં છો, તો પહેલા નીચે આપેલી બાબતો ધ્યાનથી વાંચી લો.

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જે પણ ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી રહ્યાં છે, તેની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત ભારતીય કે વિદેશી યુનિવર્સિટીમાંથી ફિજિયોથેરાપીમાં માસ્ટર ડિગ્રી હોવા જોઈએ. સાથે જ સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

આ અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગારધોરણ

જે ઉમેદવારની પસંદગી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024 અંતર્ગત થાય તેને પગારના તરીકે પ્રતિ મહિને 55000 રૂપિયા ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

આવી અવનવી નોકરી માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!