Data Entry Operator Bharti: 10 પાસ પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી ની જાહેરાત,અહીંથી ફટાફટ અરજી કરો

Data Entry Operator Bharti: પશુપાલન વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પશુપાલન દીપા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.

Data Entry Operator Bharti

નમસ્કાર મિત્રો, પશુપાલન વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પશુપાલન દીપા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

Data Entry આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 10 મુ ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં સરળતાથી અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

વય મર્યાદા

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્વ 35 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

કેન્દ્ર સરકાર પશુપાલન વિભાગ દ્વારા Data Entry ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પગાર ધોરણ

આ ભરતીમાં જે કોઈ ઉમેદવારની પસંદગી થશે તેને માનસિક રૂપિયા 9,500 થી લઈને 20,500 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી અરજી પ્રક્રિયા

સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ apprenticeshipindia.gov.in પર જવાનું રહેશે.
અહીં તમને હોમપેજ પર એપ્રેન્ટીસશીપ ઓપર્ચ્યુનિટીઝ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
તમને અહીં ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી સંપૂર્ણ જાણકારી ચેક કરો.
એના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો.
એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!