GSEB Purak Pariksha Big news: રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય,ધો-9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે તક,જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

GSEB Purak Pariksha Big news: રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે નાપાસ વિદ્યાર્થીઓને મોટા ખુશખબર આપ્યા છે. ધોરણ. 9 તથા ધોરણ. 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુન: પરીક્ષાના આધારે આગળના વર્ષ માટે ઉત્તીર્ણ કરી શકાશે. નવું સત્ર શરૂ થતા 15 દિવસમાં પુન: પરીક્ષા લેવાની રહેશે.

GSEB ધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓને માટે ખુશખબર

GSEB તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણધો-9 અને 11 માની પરીક્ષા આપી હતી. આ રીઝલ્ટ માં જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમની પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.GSEB Purak Pariksha Big news ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પૂરક પરીક્ષા શરુ તારીખનવા સત્રના 15 દિવસની અંદર
પૂરક પરીક્ષાધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થી
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ધોરણ. 9 તથા ધોરણ. 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે નવા સત્રના 15 દિવસની અંદર ફરી પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થઈને વિદ્યાર્થી વર્ગ બઢતી કરી શકશે.

આ પણ વાંંચો:RNSBL Recruitment: ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર,અહીંથી કરો અરજી

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

શૈક્ષણિક વર્ષ 2023-24 માં ધોરણ-9 અને ધોરણ-11 ની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ તા.29/06/2024 સુધીમાં લઈને તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવાની રહેશે.

આ પણ વાંંચો:Indian Postal Recruitment 2024: 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી જાહેર, જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

સત્ર શરૂ થયાના 15 દિવસમાં આપવી પડશે પરીક્ષા

રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે નાપાસ વિદ્યાર્થીઓને મોટા ખુશખબર આપ્યા છે. ધોરણ. 9 તથા ધોરણ. 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુન: પરીક્ષાના આધારે આગળના વર્ષ માટે ઉત્તીર્ણ કરી શકાશે. નવું સત્ર શરૂ થતા 15 દિવસમાં પુન: પરીક્ષા લેવાની રહેશે. પુનઃપરીક્ષાના પરિણામના આધારે વર્ગ બઢતી અપાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

પુનઃપરીક્ષાના પરિણામના આધારે વર્ગબઢતી અપાશે

ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી 15 દિવસમાં પુન: પરીક્ષા આપી શકશે, જેના પરીણામના આધારે આગળના વર્ષમાં ઉત્તીર્ણ થઈ શકશે. તેમજ પરિણામના આધારે વર્ગ બઢતી પણ અપાશે. જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ લિંક :

ધોરણ 9 અને 11માં પુરક પરીક્ષા જાહેર કરવા અંગે નોટીફિકેશનઅહીં ક્લિક કરો
GSEB સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!