GSEB Supplementary Exam 2024 – ધો.10 અને 12 ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ!

You Are Searching For  GSEB Supplementary Exam 2024 – ધો.10 અને 12 ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ! ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 24 જૂનથી ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રાંરભ થશે. ધો. 12 ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી જ શરૂ થશે.

GSEB Supplementary Exam 2024

ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે, ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો રાખવા જોઈએ:

  • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
  • હસ્તાક્ષર
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનો પુરાવો

ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી રૂ. 100 છે. ઉમેદવારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા ઈ-વૉલેટ દ્વારા ફી ચૂકવી શકે છે.

  • ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા નીચે મુજબ છે:
  • બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • “Online registration” લિંક પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો.
  • ફી ચૂકવો.
  • રજિસ્ટ્રેશન કન્ફર્મેશન સ્લિપ ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખો.

ઓનલાઈન રજિસ્ટ્રેશન સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, ઉમેદવારો બોર્ડના હેલ્પલાઈન નંબર પર કૉલ કરી શકે છે અથવા વેબસાઈટ પર ઉપલબ્ધ FAQ સેક્શનનો સંદર્ભ લઈ શકે છે.

GSEB Supplementary Exam 2024 15 થી 22 મે સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત બોર્ડ દ્વારા 15 મેના રોજ એટલે કે ગઈકાલે ધો. 10 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જાહેરાત કરી હતી. જે મુજબ, ધો. 10 ના જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માગે છે તેઓ પરીક્ષાના ફોર્મ 15 મે 2024 ની સાંજે 5 વાગ્યાથી 22 મે 2024 ની સાંજે 5 વાગ્યા સુધી ભરી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે.

નોંધઃ આવી નવી તમામ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!