GSSSB Jobs: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરીઓનો ખજાનો ખૂલ્યો! ચૂકતા નહીં આ સોનેરી તક,

GSSSB Recruitment 2024: તાજેતરમાં GSSSB દ્વારા ભરતી અંગેનું નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત વિવિધ 502 જેટલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.અરજી પ્રક્રિયા શરૂ, ઘરે બેઠા અહીંયા કરો અરજી

GSSSB Recruitment 2024

આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારો નીચે આપેલી ઓનલાઈન અરજી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા અરજી કરી શકશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોસ્ટ અંગેની તમામ વિગતો નોટિફિકેશનના માધ્યમથી તમે વાંચી શકો છો આપ સૌને જણાવી દઈએ બાગાયત મદદનીશ માટે 52 પદો પર ભરતી કરવામાં આવી રહી છે ત્યારે ખેતી મદદનીશ માટે 436 પદો પર ભરતી કરવામાં આવી રહી છે મેનેજર પદ માટે 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે કુલ 502 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓની સંખ્યા502
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

કઈ પોસ્ટમાં કેટલી છે વેકેન્સી

ખેતી મદદનીશ436
બાગાયત મદદનીશ52
મેનેજર (અતિથિગૃહ)14

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં અલગ-અલગ પદ પર 502 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરતીમાં જણાવેલા વિવિધ પદને લઈને અલગ-અલગ શૈક્ષણિક લાયકાત દર્શાવામાં આવી છે. ત્યારે કૃષિ સહાયક પદ માટે ઉમેદવારોને કૃષિ, બાગાયત, કૃષિ એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ અથવા કૃષિ સહકાર બેંકિંગ અને માર્કેટિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. જ્યારે બાગાયત સહાયકના પદ માટે, માન્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ અથવા પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા જરૂરી છે. આ ઉપરાંત, મેનેજરની જગ્યામાં હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેક્નોલોજી, હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન, ટૂરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા અથવા સ્નાતક/માસ્ટર/પીજી ડિપ્લોમાની આવશ્યકતા છે.

20 જુલાઈ સુધી ભરતીના ફોર્મ ભરાશે

GSSSB ભરતી 2024 અંતર્ગત કૃષિ મદદનીશ, બાગાયત મદદનીશ અને મેનેજર પદ સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં નોંધણી કરવાતા ઈચ્છુક ઉમેદવારોએ 1 જુલાઈથી 20 જુલાઈની અંદરમાં ફોર્મ ભરવાનું રહેશે. તો ચાલો જાણીએ ભરતીની પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ અને પગારધોરણની શું છે જોગવાઈ.

અરજી ફી

જનરલ ઉમેદવારેરૂ.500
મહિલા/ઓબીસી/EWS/SC/ST/PWD ઉમેદવારેરૂ.400
નોંધઃ પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.

નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ojas.gujarat.gov.in/ પર જવાનું રહેશે
  • જ્યાં તમને online Application અથવા Apply બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ GSSSB વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે
  • અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અરજી ફોર્મ ભરતા પહેલા તમે જે પદ માટે અરજી કરવા રસ ધરાવો છો તે પદ સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!