GSSSB Big news: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત,આ તારીખથી ઓનલાઈન અરજી કરી શકાશે

GSSSB Big news: સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લાંબા સમયથી ભરતી અંગેની તમામ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપ સૌ જાણો છો કે અગાઉ અમુક પરીક્ષાઓને લઈને ઘણા ખરા ફેરફાર કરવામાં આવ્યા હતા. ફરી એકવાર ગુજરાત ગૌણક સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરતા ઉમેદવારો ખુશ થયા છે લગભગ 500 થી પણ વધુ પદો પર ભરતી કરવામાં આવી રહી છે

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓની સંખ્યા502
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી

https://twitter.com/HHPATELGSSSB/status/1805245911347466268

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.

આ પણ વાંંચો:IAF Recruitment 2024: ઇન્ડિયન એરફોર્સમાં નોકરી માટેની તક, જાણો ડૉક્યુમેન્ટ લિસ્ટ અને અરજી પ્રક્રિયા

આ પણ વાંંચો:IBPS Recruitment 2024: IBPS બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસરના પદ માટે ભરતી, ફટાફટ આ ડાયરેક્ટ લિન્કથી કરી દો એપ્લાય

જગ્યાની વિગતે માહિતી

ખેતી મદદનીશ436
બાગાયત મદદનીશ52
મેનેજર (અતિથિગૃહ)14

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!