Gujarat Lok Sabha Election 2024: સુપ્રભાત! આપને 2024 લોકસભા ચૂંટણીની મત ગણતરી લાઈવ બ્લોગમાં સ્વાગત છે. આજનો દિવસ ભારતના રાજકીય ભવિષ્ય માટે અત્યંત મહત્વનો છે, અને આ બ્લોગ દ્વારા આપણે તાજી અને સચોટ માહિતી આપતાં રહેશું. લોકસભા ચૂંટણી 2024 લાઈવ અપડેટ્સ જોવાની રાહ જોઇ રહેલ ઉત્સુક નાગરીકો મતગણતરી સવારે ૮ વાગ્યએથી મતગણતરી શરૂ થઈ. Gujarat Election Live Updates – ચૂંટણી પરિણામો જે મજબૂત સુરક્ષા વ્યવસ્થા હેઠળ મતગણતરી કેન્દ્રો પર શરૂઆત થઈ છે.
Gujarat Lok Sabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 મતગણતરી લાઈવ અપડેટ્સ જુઓ
ભારત દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે 19- એપ્રિલે મતદાન થયું હતું. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે ચૂંટણીમાં મુકાબલો ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએ અને 25થી વધુ પક્ષોના ગઠબંધન ભારત વચ્ચે છે. ચૂંટણી પરિણામો સંબંધિત દરેક અપડેટ માટે અને લાઇવ પરિણામો જોવા માટે અમારી સાથે રહો.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે એટલે કે મંગળવારે જાહેર થવાના છે. ચૂંટણી પંચે મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણીની શરૂઆત 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન સાથે થઈ હતી અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થયું હતું. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આજે લોકસભા ચૂંટણીની મતગણતરીની સાથે સાથે ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પરિણામો પણ જાહેર થશે – Gujarat Election Results 2024.
Gujarat Lok Sabha Election 2024 – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 મતગણતરી લાઈવ અપડેટ્સ જુઓ
Gujarat Election Live Updates – Gujarat Vote Counting Live
Gujarat Lok Sabha Election 2024 – મતગણતરી લાઈવ અપડેટ્સ જોવા માટેની લિંક નીચે આપેલ છે
Gujarat Election Live Updates TV9
Gujarat Election Live Updates Aajtak Live
Gujarat Election New18India Live
- ગુજરાત લોકસભા ચૂંટણી 2024– મતગણતરી લાઈવ અપડેટ્સ – મતગણતરીના જીવંત આંકડા અને ગ્રાફ્સ માટે અમારી સાઇટના લાઈવ મીટર્સ સેકશન તપાસો.
- કુલ બેઠકોની સ્થિતિ અને જિલ્લાઓ પ્રમાણે વિજેતા અને હારીના આંકડા.
ભારત ચૂંટણી 2024 : દેશભરના રાજ્યમાં 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરીના વલણ મુખ્યત્વે 12થી 2માં સામે આવી જશે. લાઈવ પરિણામો જેના આધારે એ સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કયા પક્ષની સરકાર બનવા જઈ રહી છે. જો કે, મતગણતરીના સત્તાવાર મોડી સાંજ સુધીમાં સામે આવશે. જ્યા બહુ ઓછા માર્જીનથી હારજીત થશે ત્યા વિરોધી ઉમેદવાર દ્વારા ફેર ગણતરીની માંગણી કરવામાં આવતી હોય છે. જો કે આ માંગણી સ્વીકારવી કે નહી તે રિટર્નીગ ઓફિસર નક્કી કરતા હોય છે. લોકસભા ચૂંટણી 2024 કેટલાક પેચીદા સહિતના અનેક કિસ્સામાં ચૂંટણી પંચનું પણ માર્ગદર્શન લેવામાં આવે છે.