Petrol-Diesel Latest Price: ગુજરાતથી લઈને મુંબઈ સુધીના પેટ્રોલ અને ડીઝલના થયો ધરખમ ઘટાડો, જાણો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો

Petrol-Diesel Latest Price: દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કરવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.

Petrol-Diesel Latest Price 2024

નમસ્કાર મિત્રો આજે હું વાત કરીશ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ આશહેરમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, ચાલો એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલના ફોર્મ ઘટાડો કરવામાં આવ્યો છે તમે પણ ઘર બેઠા એસએમએસ દ્વારા જાણકારી જાણી શકો છો કે કેટલું ઘટાડો કર્યા છે અને પેટ્રોલ ડીઝલમાં મુખ્ય ઘટના નું કારણ છે તે પણ અમે તમને જણાવીશું.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો (Petrol-Diesel Latest Price)

રાજકોટ98.21 91.11
વડોદરા98.21 91.11
સુરત97.57 90.48
ભાવનગર97.07 89.96
અમદાવાદ96.04 88.91

મહાનગરોમાં પેટ્રોલના ભાવ શું છે?

મુંબઈ:પેટ્રોલ: ₹104.21 પ્રતિ લીટર
ડીઝલ: ₹92.15 પ્રતિ લીટર
દિલ્હી:પેટ્રોલ: ₹94.72 પ્રતિ લીટર
ડીઝલ: ₹87.62 પ્રતિ લીટર
કોલકાતા:પેટ્રોલ: ₹103.94 પ્રતિ લીટર
ડીઝલ: ₹90.76 પ્રતિ લીટર
ચેન્નાઈ:પેટ્રોલ: ₹100.75 પ્રતિ લીટર
ડીઝલ: ₹92.34 પ્રતિ લીટર
કર્ણાટક:પેટ્રોલ: ₹101. 05 પ્રતિ લીટર
ડીઝલ: ₹91. 34 પ્રતિ લીટર

આ પણ વાંંચો: HDFC Mudra loan: એચડીએફસી મુદ્રા લોન માટે અરજી કરો આ રીતે યોગ્યતા,વ્યાજ દર અને ડોક્યુમેન્ટ જાણો

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં આજે ડીઝલની કિંમત શું છે?(Petrol-Diesel

  • આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. તે જ સમયે, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

ઘર બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે કરશો ચેક :

તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ Petrol-Diesel ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!