SSB 2024: એસએસબીમાં નોકરીની શાનદાર તક!આ રીતે ફટાફટ ઘરે બેઠા કરો એપ્લાય

સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી શોધી રહેલા યુવાઓ માટે ઉત્તમ તક છે. જો તમે પણ આ જગ્યાઓ સંબંધિત યોગ્યતા ધરાવતા હોવ તો તમારા માટે અવસર છે.

SSB Vacancy 2024

સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી શોધી રહેલા યુવાઓ માટે ઉત્તમ તક છે. જો તમે પણ આ જગ્યાઓ સંબંધિત યોગ્યતા ધરાવતા હોવ તો તમારા માટે અવસર છે. એસએસબીએ એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ) ના પદો માટે ભરતી કાઢી છે. જો તમારે આ જગ્યા માટે અરજી કરવી હોય તો તમે અધિકૃત વેબસાઈટ ssb.gov.in ના માધ્યમથી અરજી કરી શકો છો

SSB દ્વારા એડિશનલ જજ એટોર્ની જનરલની જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જે પણ આ જગ્યાઓ માટે અરજી કરવામાં માંગે છે. તે રોજગાર સમાચારમાં પ્રકાશિત તારીખથી 30 દિવસમાં અરજી કરી શકે છે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા માંગો છો, તો નીચે આપવામાં આવેલી વિગતો ધ્યાનથી વાંચો.,

કોણ કરી શકે છે અરજી

સશસ્ત્ર સીમા દળમાં જે પણ ઉમદવાર આ જગ્યાઓ માટે અરજી કરે, તેની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે તેની સમકક્ષ લૉની ડિગ્રી હોવી જોઈએ.

કેટલો મળશે પગાર

સશસ્ત્ર સીમા બળ જે કોઈ પણ ઉમેદવારની પસંદગી એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ)ના પદે થાય તેમને પગાર તરીકે લેવલ-13 હેઠળ 123100 રૂપિયાથી લઈને 215900 રૂપિયાનો પગાર મળશે.

કેટલી હોવી જોઈએ વયમર્યાદા?

સશસ્ત્ર સીમા બળની ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી રહ્યા હોય તેમની ઉંમરમર્યાદા 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો જ અરજીલાયક ગણવામાં આવશે.

અરજી માટેની લિંક

SSB Recruitment 2024 અરજી કરવા માટેની લિંક

આ રીતે થશે પસંદગી

જે પણ ઉમેદવાર આ પદો પર અરજી કરી રહ્યાં છે. તેની પસંદગી ઇન્ટરવ્યું કે મુલ્યાંકનના આધાર પર કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!