Shri Govind Guru University Jobs: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી : જો તમે ધોરણ 8 પાસ છો અને નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર કામના છે.
Shri Govind Guru University Jobs
નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી 13 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થાનું નામ | ગોવિંદ ગુરુ યુનિવર્સિટી |
પોસ્ટનુ નામ | વિવિઘ |
નોકરી સ્થળ | ગુજરાત |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 મે 2024 |
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતીની પોસ્ટ વિશે વિગતે માહિતી
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદોનું નામ અને તેના મુજબ જગ્યા નીચે મુજબ છે.
પોસ્ટનુ નામ | કુલ જગ્યા |
આસિસ્ટન્ટ પ્રોફેશર | 09 |
સિક્યોરિટી ગાર્ડ | 03 |
કોમ્પ્યુટર ઓપરેટર | 02 |
પટાવાળા | 02 |
સફાઈ કામદાર | 02 |
કો-ઓર્ડીનેટર | 01 |
ગ્રંથપાલ | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
ક્લાર્ક | 01 |
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતીની શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.
પોસ્ટનુ નામ | કુલ જગ્યા |
આસિસ્ટન્ટ પ્રોફેશર | M.A. 55 % – Ph.d/NET/SLET તથા પાંચ વર્ષ અનુભવ યુનવર્સિટીના નિયમ અનુસાર |
સિક્યોરિટી ગાર્ડ | ધોરણ -12 પાસ |
કોમ્પ્યુટર ઓપરેટર | સ્નાતક |
પટાવાળા | ધોરણ -08 પાસ |
સફાઈ કામદાર | ધોરણ -12 પાસ |
કો-ઓર્ડીનેટર | M.A. 55 % – Ph.d/NET/SLET તથા પાંચ વર્ષ અનુભવ યુનવર્સિટીના નિયમ અનુસાર |
ગ્રંથપાલ | M.Lib 55 % – Ph.d/NET/SLET તથા યુનવર્સિટીના નિયમ અનુસાર |
એકાઉન્ટન્ટ | બી.કોમ – એકાઉન્ટન્સી |
ક્લાર્ક | સ્નાતક |
અરજી ફી
Shri Govind Guru University ભરતીમાં અરજી કરવા માગતા તમામ ઉમેદવારોને જણાવ્યું કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ
- જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરેજ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.
- યુનિવર્સિટી દ્વારા જે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં ઉમેદવાર ની પસંદગી બાદ કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી નથી.
પસંદગી પ્રક્રિયા
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરિટ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.
અરજી કરવાની રીત
- આ ભરતીમા તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.
- નીચે જે સરનામું આપેલું છે તે સ્થાને તમારે જરુરી દસ્તાવેજ લઇને હાજર રહેવાનું છે.
- અહિ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પિન – 391135 છે.