Shri Govind Guru University Jobs: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પટાવાળા પદો પર ભરતીની જાહેરાત,અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Shri Govind Guru University Jobs: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી : જો તમે ધોરણ 8 પાસ છો અને નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર કામના છે.

Shri Govind Guru University Jobs

નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી 13 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગોવિંદ ગુરુ યુનિવર્સિટી
પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળગુજરાત
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ27 મે 2024

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતીની પોસ્ટ વિશે વિગતે માહિતી

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદોનું નામ અને તેના મુજબ જગ્યા નીચે મુજબ છે. 

પોસ્ટનુ નામકુલ જગ્યા
આસિસ્ટન્ટ પ્રોફેશર09
સિક્યોરિટી ગાર્ડ03
કોમ્પ્યુટર ઓપરેટર02
પટાવાળા02
સફાઈ કામદાર02
કો-ઓર્ડીનેટર01
ગ્રંથપાલ01
એકાઉન્ટન્ટ01
ક્લાર્ક01

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતીની શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.

પોસ્ટનુ નામકુલ જગ્યા
આસિસ્ટન્ટ પ્રોફેશરM.A. 55 % – Ph.d/NET/SLET તથા પાંચ વર્ષ અનુભવ યુનવર્સિટીના નિયમ અનુસાર
સિક્યોરિટી ગાર્ડધોરણ -12 પાસ
કોમ્પ્યુટર ઓપરેટરસ્નાતક
પટાવાળાધોરણ -08 પાસ
સફાઈ કામદારધોરણ -12 પાસ
કો-ઓર્ડીનેટરM.A. 55 % – Ph.d/NET/SLET તથા પાંચ વર્ષ અનુભવ યુનવર્સિટીના નિયમ અનુસાર
ગ્રંથપાલM.Lib 55 % – Ph.d/NET/SLET તથા યુનવર્સિટીના નિયમ અનુસાર
એકાઉન્ટન્ટબી.કોમ – એકાઉન્ટન્સી
ક્લાર્કસ્નાતક

અરજી ફી

Shri Govind Guru University ભરતીમાં અરજી કરવા માગતા તમામ ઉમેદવારોને જણાવ્યું કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરેજ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.
  • યુનિવર્સિટી દ્વારા જે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં ઉમેદવાર ની પસંદગી બાદ કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી નથી.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરિટ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.

અરજી કરવાની રીત

  • આ ભરતીમા તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.
  • નીચે જે સરનામું આપેલું છે તે સ્થાને તમારે જરુરી દસ્તાવેજ લઇને હાજર રહેવાનું છે.
  • અહિ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પિન – 391135 છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!