Banas Dairy Recruitment 2024: બનાસ ડેરીમાં સિનિયર એક્ઝિક્યુટીવની જગ્યાઓ પર ભરતી,અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Banas Dairy Recruitment 2024: બનાસ ડેરીમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે કે તમે ઉત્પાદન મંડળી દ્વારા બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે

Banas Dairy Recruitment 2024

નમસ્કાર મિત્રો તમારા માટે ડેરીમાં એક સારી ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ બનાસ ડેરીમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે કે તમે ઉત્પાદન મંડળી દ્વારા બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે પણ અરજી કરી અને નોકરી મેળવી શકો છો

સંસ્થાબનાસ ડેરી
પોસ્ટજુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ29/5/2024
અરજી કરવાની છેલ્લી તારીખ15/6/2024
સંસ્થાની વેબસાઈટhttps://www.banasdairy.coop

બનાસ ડેરી ભરતી માટે પોસ્ટની વિગત

બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી પોસ્ટની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત ટ્રેઈની વેટેનિરી ઓફિસર/ જુનિયર ઓફિસર / સિનિયર ઓફિસર /જુનિયર એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ / સિનિયર એક્ઝિક્યુટીવ પોસ્ટ માટે ભરતી થશે.

બનાસ ડેરી ભરતી માટે લાયકાત

જાહેરાતમાં જણાવેલી માહિતી પ્રમાણે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો B.V. Sc & AH/ M.V.Sc કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર સંલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાનો 1થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

અરજી કરવાની છેલ્લી તારીખ

જો તમે બનાસ ડેરી ભરતીમાં અરજી કરવા માગતા હોય તો તમારે છેલ્લી તારીખ જાણવું જોઈએ જે છે 15 જૂન 2024 પહેલા તમે બનાસ ડેરી ભરતી માટે અરજી કરી શકો છો

અરજી કેવી રીતે કરવી

જો તમે પણ બનાસ ડેરીમાં નોકરી કરવા માગતા હોય તો જે રસ ધરાવતા ઉમેદવારો છે તેમનો બાયોડેટા બનાસ ડેરી ઇમેલ એડ્રેસ recruitment@banasdairy.coop પર આવી છે તેના પહેલા તમારે આ એડ્રેસ ઈમેલ પર મોકલી દેવાનો રહેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!