Indian Air Force Bharti: ધોરણ-10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં ભરતી બહાર પડી,અહીંથી કરો અરજી

Indian Air Force Bharti: 2024: ભારતીય વાયુસેનામાં નોકરી કરવાની શાનદાર તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ હેઠળ સંગીતકારના પદ પર ભરતી માટે ખાલી જગ્યા બહાર પાડી છે.

Indian Air Force Bharti: 2024

નમસ્કાર મિત્રો, ઇન્ડિયન એરફોર્સમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અગ્નિવીર સંગીતકાર ના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ભારતના તમામ નાગરિકો પુરુષોને મહિલાઓ અરજી કરી શકે છે.

જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો અગ્નિવીરવાયુ (સંગીતકાર) માટેની ભરતી પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

વય મર્યાદા

ઇન્ડિયન એરફોર્સ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જે વ્યક્તિ 2 જાન્યુઆરી 2002 થી 2 જુલાઈ 2007 વચ્ચે જન્મ પામેલો હોય તેવો ઉમેદવાર આ ભરતી કરી શકે છે. વધુ માહિતી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાંથી મેળવી શકો છો. 

શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન એરફોર્સ ની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ ઉમેદવાર અને સંગીત યોગ્યતા ધરાવતો હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી

ઇન્ડિયન એરફોર્સ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે. તમારા વર્ગના ઉમેદવારો માટે આ અરજી એક સમાન છે. એની ફેમીલી ચુકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે અરજી પ્રક્રિયા 22 મેથી શરૂ થશે. અને 5 જૂન અથવા તે પહેલા અરજી કરવાની રહેશે. આ ભરતી પરીક્ષા 03 જુલાઈથી 12 જુલાઈ 2024 દરમિયાન સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલા સ્થળ પર લેવામાં આવશે.

  • અરજી કરવા સૌપ્રથમ તમારે એરફોર્સ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાં તમે આ નોટિફિકેશન મળશે તે ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી માહિતી વાંચો.
  • તેના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફીની ચૂકવણી કરો.
  • એપ્લિકેશન ફોર્મમાં છેલ્લે સબમીટ કરો અને તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!