GSEB Duplicate Marksheet: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો ઘરે બેઠા

GSEB Duplicate Marksheet: ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની માર્ક્શીટ ની કોપી ફરિથી કેવી રીતે મેળવવી તેની સંપુર્ણ માહિતી આ આર્ટીકલમાં માધ્ય્મથી મેળવીશું.

GSEB Duplicate Marksheet

નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કસીટનું મહત્વ કેટલું છે? અત્યારે હાલની પરિસ્થિતીમાં સરકારી નોકરી હોય કે પ્રાઈવેટ જોબ હોય બધે જ ધોરણ 10 અથવા ધોરણ 12ની માર્કસીટ માંગવામાં આવે છે. જો ભૂલથી તમારી આ માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો બિલકુલ ગભરાશો નહીં. આજના આ આર્ટીકલમાં આપણે આજે ડુપ્લીકેટ માર્કશીટ માટે વિષય પર વિગતવાર ચર્ચા કરીશું.

આર્ટિકલનું નામધોરણ 10 અને 12 GSEB ની ડુપ્લિકેટ માર્કશીટ ડાઉનલોડ કરો
સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિભાગનું નામશિક્ષણ વિભાગ
સરકારનું નામગુજરાત સરકાર
એપ્લિકેશન મોડઓનલાઈન અરજી કરો
ઓફિશિયલ વેબસાઇડgsebeservice.com

GSEB Duplicate Marksheet Download વિશે જાણો

GSEB દ્વારા લાખો વિદ્યાર્થીઓના પરિણામોનું આ રેકોર્ડ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે, વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર વિદ્યાર્થી વિદ્યાર્થી સેવાઓ પર અરજી કરવાની રહેશે.

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટેની અરજી ફી

પ્રિય મિત્રો જો તમારી માર્ક્શીટ અને પ્રમાણપત્ર ખોવાઈ ગયા છે તો તમે તેના માટે ગુજરાત બોર્ડની સત્તાવાર સાઈટ પરથી ઓનલાઈન મેળવી શકો છો જેના માટે તમારે કેટલીક અરજી ફિ ભરવાની રહેશે. જેમ કે ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્ક્શીટ માટે તમારે ૫૦ રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે માઈગ્રેશન સર્ટીફિકેટ માટે ફી ૧૦૦ રુપિયા તેમજ સમકક્ષતા પ્રમાણપત્ર માટે ફી ૨૦૦ રૂપિયા ભરવાની રહેશે.

GSEB ડુપ્લિકેટ માર્કશીટ મેળવાવ જરુરી ડોક્યુમન્ટ

પ્રિય મિત્રો જો તમે બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો છો, તો તમારે નિચેના દસ્તાવેજોની જરુર રહેશે.

  • માર્કશીટની નક્લ
  • શાળાના પ્રિન્સીપલનો લેટર હેડ
  • ધોરણ ૧૦ અથવા ૧૨ ની હોલ ટિકિટ
  • તમારો બોર્ડનો રોલ નંબર, શીટ નંબર અને બોર્ડનું વર્ષ
  • વિધાર્થીનુ આધારકાર્ડ

ડુપ્લીકેટ માર્કશીટ અરજી પ્રકીયા

  • મિત્રો જો તમે ડુપ્લિકેટ માર્ક્શીટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નિચેના પ્રકીયા અનુસરી શકો છો.
  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઈટ https://www.gsebeservice.com/ પર જાઓ.
  • હવે તમને હોમપેજ પર “Students” મેનું દેખાશે જેમાં માં “Online Student Services” ટેબ પર જાઓ.
  • હવે તમે ધોરણ 10 કે 12 બોર્ડ ની માર્કશીટ નો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ ” New Registration” પર ક્લિક કરી અને તમારી રજીસ્ટ્રેશન પ્રક્રીયા પુર્ણ કરો.
  • ત્યારબાદ તમારા લોગીન આઈડીથી લોગીન થઓ અને ડુપ્લિકેટ માર્ક્શીટ માટે ફોર્મ ભરો.
  • જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારી અરજીને સબમીટ કરો.
  • તમારી અરજી સ્વીકાર્યા બાદ, બોર્ડ દ્વારા તમારી ડુપ્લિકેટ માર્ક્શીટની કોપી તમારા સરનામે મોકલાવામાં આવશે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!