GSRTC 2024: જલ્દી કરો! ધોરણ 12 પાસ માટે GSRTC ભુજ ડિવિઝન ખાતે ભરતી,જાણો કેવી રીતે કરવી અરજી

GSRTC 2024: ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ આ માટે આ ભરતી સમાચારને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી વાંચો.

GSRTC ભુજ ડિવિઝન ભરતી 2024

શું તમે પણ ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC દ્વારા ભુજ ડિવિઝન ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી બહાર પાડી છે. તો આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે આ નોકરી મેળવવા માટે આપ કઈ કઈ લાયકાત લયકાત ધરાવતા હોવા જોઈએ અને કઈ રીતે અરજી કરી શકાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં જ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર એસટી વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે તો તેમના માટે સરકારી નોકરીની સુવર્ણ તક છે આપ સૌને જણાવી દઈએ એસ.ટી વિભાગ એટલે કે ભુજ ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ ડિવિઝન
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ110
શૈક્ષણિક લાયકાતધો. 10, 12, ITI, એન્જીનિયરિંગ
અરજી કરવાની છેલ્લી તારીખ26 જૂન 2024
એપ્લિકેશન મોડઑફલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/site/

GSRTC ભુજ ડિવિઝન ખાતે ભરતી વિગતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ કોમ્પ્યૂટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ , મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ, ઓટો ઇલેકિટ્રશીયન અને વેલ્ડરપોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

Gujarat State Road Transport Corporation Bhuj એ આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ તા.18/6/2024 થી તા.29/6/2024 ઓફિસ સમય સવારે 11.00 થી 14.00 સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. 5/-ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

હાલમાં ગુજરાત એસટી ભુજ ભરતી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે મુજબ ડીઝલ મેકેનિકલ મોટર મિકેનિકલ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે જ્યારે કોપા માટેની વાત કરીએ તો ધોરણ 12 પાસ હોવા જોઈએ આ સિવાય મિકેનિકલ એન્જિનિયર માટે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી હોવી ફરજીયાત છે સાથે જ વધુમાં જણાવી દઈએ તો 2020 કે ત્યારબાદ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે

વય મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમરનિયમો મુજબ

આ પણ વાંંચો:PM Surya Ghar Yojana 2024:પીએમ સૂર્ય ઘર યોજના માં સબસિડી થી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન સુધી,સંપૂર્ણ માહિતી

આ પણ વાંંચો:PM Kisan 17th installment: ખેડૂતો માટે ખુશખબરી PM Kisan નિધિ યોજનાનો 17મો હપ્તો થયો ખાતામાં જમા , ફટાફટ ચેક કરી લો લિસ્ટમાં તમારું નામ

પસંદગી પ્રક્રિયા :

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • છોડવાનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • અન્ય દસ્તાવેજ
  • નોંધણી ફોર્મ પ્રિન્ટ

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ મેળવોઅહીં ક્લિક કરો

ગુજરાત એસટી ભરતી કેવી રીતે અરજી કરવી?

  • અરજી ફોર્મ મેળવો: GSRTCની અધિકૃત વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો અથવા તેને નિયુક્ત કેન્દ્રો પરથી એકત્રિત કરો.
  • વિગતો ભરો: સચોટ માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો જોડો: ખાતરી કરો કે બધા જરૂરી દસ્તાવેજો જોડાયેલા છે.
  • અરજી સબમિટ કરો: પૂર્ણ કરેલ અરજી ફોર્મ અને દસ્તાવેજો સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખિત સરનામે મોકલો.
  • રજીસ્ટ્રેશન કરી તેની હાર્ટ કોપી સાથે ઉપર આપેલા એટલે કે ભુજ વિભાગ એસટી ડિવિઝનમાં ઓફિસ સમય સવારે 11.00 થી 14.00 સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. 5/-ની કિંમતનું નિયત અરજી પત્રક તારીખ 26-6-2024 સુધીમાં અરજીને જમા કરવાની રહેશે

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!