India Post jobs: ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી

India Post Recruitment 2024: India Post ભારતીય ટપાલમાં નોકરી ની શોધ કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે. જો તમે 10મું પાસ છો અને હળવા, સ્ટાફ કાર્ડ ડ્રાઈવર ચલાવતા આવડે છે, તો તમારા માટે (India Post) ભારતીય ટપાલમાં નોકરી મેળવવાની એક સારી તક છે.

India Post Recruitment 2024

જો તમે 10મા ધોરણ સુધી ભણતર કર્યું છે અને સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા હોવ તો તમારા માટે આ સમાચાર તમારા કામના છે. પોસ્ટ ઓફિસમાં સ્ટાફ કાર્ડ ડ્રાઈવર વેકેન્સી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.

India Post ભારતીય ટપાલની આ ભરતી દ્વારા કુલ 02પદો પર નિમણૂક કરવામાં આવશે. જો તમે પણ આ પદો માટે હજુ સુધી અરજી કરી નથી, તો 23 જુલાઈ સુધીમાં અથવા તે પહેલાં અરજી કરી દો. ઉમેદવારો જે આ પદો માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેઓ નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચે.

વય મર્યાદા

India Post સત્તાવાર જાહેરનામા અનુસાર જે ઉમેદવારો અરજી કરી રહ્યા છે, તેમની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ હોવી જોઈએ. તો જ તેઓ અરજી કરવા યોગ્ય ગણાશે.

India Post Recruitment 2024 કોણ કરી શકે છે અરજી?

India Post Recruitment 2024 ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવું જોઈએ. સાથે જ ઉમેદવારોને હોમ ગાર્ડ અથવા સિવિલ વોલન્ટીયર તરીકે ઓછામાં ઓછો 03 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

આ પોસ્ટ પર સિલેક્ટ થતાં કેટલો પગાર મળશે

ઉમેદવાર જેમની પસંદગી ઈંડિયન પોસ્ટના આ પદ પર થાય છે, તેમને પગારધોરણ તરીકે લેવલ-2 અંતર્ગત 19900થી 63200 રૂપિયા સેલરી આપવામાં આવશે.

આ માટે કઈ લાયકાત જરૂરી છે

  • આમાં નોકરી મેળવવા માટે, તમારે ભારતના રહેવાસી હોવા આવશ્યક છે.
  • જે ઓછામાં ઓછું 10 પાસ હોવું જોઈએ.
  • જો વાહનને કોઈ નજીવું નુકસાન થાય તો તેને રિપેર કરવાનો અનુભવ હોવો જોઈએ.
  • તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
  • જેમાં તમારી પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 502 જગ્યાઓ પર અરજી પ્રક્રિયા શરૂ, ઘરે બેઠા અહીંયા કરો અરજી

India Post ભરતી અરજી પ્રક્રિયા

ઉમેદવારો જે ભારતીય ટપાલના આ પદો માટે અરજી કરી રહ્યા છે, તેમણે જરૂરી લાયકાત અને અનુભવ સાથે યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મને નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે. સેવામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર (ભરતી), મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, સંસદ માર્ગ, નવી દિલ્હી – 110001 પર મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!