India Post Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં 10 ધોરણ પાસ માટે સરકારી નોકરીનો મોકો, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

India Post Recruitment 2024: India Post ભારતીય ટપાલમાં નોકરી ની શોધ કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે. જો તમે 10મું પાસ છો અને હળવા, ભારે મોટર વાહન ચલાવતા આવડે છે, તો તમારા માટે (India Post) ભારતીય ટપાલમાં નોકરી મેળવવાની એક સારી તક છે.

India Post Recruitment 2024

જો તમે 10મા ધોરણ સુધી ભણતર કર્યું છે અને સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા હોવ તો તમારા માટે આ સમાચાર તમારા કામના છે. પોસ્ટ ઓફિસમાં મોટર વાહન ડ્રાઈવર વેકેન્સી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.

India Post ભારતીય ટપાલની આ ભરતી દ્વારા કુલ 07 પદો પર નિમણૂક કરવામાં આવશે. જો તમે પણ આ પદો માટે હજુ સુધી અરજી કરી નથી, તો 31 જુલાઈ સુધીમાં અથવા તે પહેલાં અરજી કરી દો. ઉમેદવારો જે આ પદો માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેઓ નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચે.

પોસ્ટ ઓફિસ ભરતી વિશે ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે અહિંં ક્લિક કરો

વય મર્યાદા

India Post સત્તાવાર જાહેરનામા અનુસાર જે ઉમેદવારો અરજી કરી રહ્યા છે, તેમની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ હોવી જોઈએ. તો જ તેઓ અરજી કરવા યોગ્ય ગણાશે.

Central Bank Of India:સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરવાની છેલ્લી તક, તરત જ ફોર્મ ભરો, આજે ફોર્મ છેલ્લો દિવસ

India Post ભરતી માટે લાયકાત

India Post ભરતીમાં જે ઉમેદવાર આ પદ પર અરજી કરવા માગે છે તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવું જોઈએ અને સાથે જ મોટર મેકેનિઝ્મનું નોલેજ પણ હોવું જોઈએ. ઉમેદવારને કમ સે કમ 3 વર્ષ સુધી મોટર કાર ચલાવવાનો અનુભવ હોવાની સાથે સાથે વાંછનીય હોમ ગાર્ડ અથવા સિવિલ વોલંટિયર તરીકે 3 વર્ષની સેવા આપેલી હોવી જોઈએ.

GSRTC: ધોરણ 12 પાસ માટે GSRTC હિંમતનગર ડિવિઝન ખાતે ભરતી,જાણો કેવી રીતે કરવી અરજી

India Post Recruitment 2024 કોણ કરી શકે છે અરજી?

India Post Recruitment 2024 ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવું જોઈએ. સાથે જ ઉમેદવારોને હોમ ગાર્ડ અથવા સિવિલ વોલન્ટીયર તરીકે ઓછામાં ઓછો 03 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

આ પોસ્ટ પર સિલેક્ટ થતાં કેટલો પગાર મળશે

ઉમેદવાર જેમની પસંદગી ઈંડિયન પોસ્ટના આ પદ પર થાય છે, તેમને પગારધોરણ તરીકે લેવલ-2 અંતર્ગત 19900થી 63200 રૂપિયા સેલરી આપવામાં આવશે.

India Post ભરતી અરજી પ્રક્રિયા

ઉમેદવારો જે ભારતીય ટપાલના આ પદો માટે અરજી કરી રહ્યા છે, તેમણે જરૂરી લાયકાત અને અનુભવ સાથે યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મને નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે. સેવામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર (ભરતી), મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, રાજસ્થાન પોસ્ટલ સર્કલ જયપુર 302007

India Post Recruitment 2024 માટેની ઉપયોગી લિંક્સ

  • ભારતીય ટપાલ વિભાગમાં ભરતી ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો
  • ભારતીય ટપાલ વિભાગમાં (પોસ્ટ ઓફિસ નોકરી) ભરતી વધુ માહિતી માટે અહિં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!