GSRTC: ધોરણ 12 પાસ માટે GSRTC હિંમતનગર ડિવિઝન ખાતે ભરતી,જાણો કેવી રીતે કરવી અરજી

GSRTC 2024: ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ આ માટે આ ભરતી સમાચારને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી વાંચો.

GSRTC હિંમતનગર ડિવિઝન ભરતી 2024

શું તમે પણ ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC દ્વારા હિંમતનગર ડિવિઝન ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી બહાર પાડી છે. તો આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે આ નોકરી મેળવવા માટે આપ કઈ કઈ લાયકાત લયકાત ધરાવતા હોવા જોઈએ અને કઈ રીતે અરજી કરી શકાશે.

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, હિંમતનગર ડિવિઝન
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
એપ્લિકેશન મોડઓફલાઈન
શૈક્ષણિક લાયકાત12, ITI, એન્જીનિયરિંગ
અરજી કરવાની છેલ્લી તારીખ02 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/site/

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં જ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર એસટી વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે તો તેમના માટે સરકારી નોકરીની સુવર્ણ તક છે આપ સૌને જણાવી દઈએ એસ.ટી વિભાગ એટલે કે હિંમતનગર ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે

GSRTC હિંમતનગર ડિવિઝન ખાતે ભરતી વિગતો

GSRTC હિમતનગર 2024 ની ભરતી જાહેરાત કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ, ઓટો ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર સહિત વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો માંગે છે. રસ ધરાવતી વ્યક્તિઓએ સત્તાવાર જાહેરાતની સમીક્ષા કરવી જોઈએ અને તેમની અરજીઓ વિચારણા માટે સબમિટ કરવી જોઈએ. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે મેળવી શકો છો.

Gujarat State Road Transport Corporation હિંમતનગર એ આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ તા.24/6/2024 થી તા.07/07/2024 ઓફિસ સમય સવારે 11.00 થી 14.00 સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી,કલ્યાણ કેન્દ્ર, વિભાગીય કચેરી, મોતીપુરા હિંમતનગર ખાતે રૂબરૂ હાજર રહેવું

શૈક્ષણિક લાયકાત

હાલમાં ગુજરાત એસટી હિંમતનગર દ્વારા ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે મુજબ ડીઝલ મેકેનિકલ મોટર મિકેનિકલ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે સિવાય મિકેનિકલ એન્જિનિયર માટે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી હોવી ફરજીયાત છે સાથે જ વધુમાં જણાવી દઈએ તો 2020 કે ત્યારબાદ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • છોડવાનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • અન્ય દસ્તાવેજ
  • નોંધણી ફોર્મ પ્રિન્ટ

આ પણ વાંંચો:Railway jobs 2024: રેલવેમાં ભરતીની સૌથી મોટી જાહેરાત, 1104 ખાલી જગ્યાઓ ભરવા આ રીતે તાત્કાલિક અરજી કરો

આ પણ વાંંચો:SSC CGL 2024 Notification: સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરી માટેની તક, જાણો ડૉક્યુમેન્ટ લિસ્ટ અને અરજી પ્રક્રિયા

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ મેળવોઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!